બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ચૂંટણી 2019 / Leaders Arrive For PM Modi, Amit Shah's Dinner In Delhi

ચૂંટણી / NDAની ડિનર બેઠકમાં 36 દળો રહ્યા હાજર, મોદીના સમ્માનમાં પ્રસ્તાવ પાસ

vtvAdmin

Last Updated: 11:42 PM, 21 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવાને હવે થોડો સમય બાકી રહ્યો છે. પરંતુ પરિણામો પહેલા જ સત્તા પક્ષ અને વિપક્ષમાં બેઠકો શરૂ થઇ ગઇ છે. આજે વિપક્ષના કેટલાક મોટા નેતાઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂની આગેવાનીમાં બેઠક કરી. તમામ નેતાઓની માંગ VVPATની ચિઠ્ઠીઓની ગણતરી અને ઇવીએમને લઇને ચિંતામાં છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી. બાદમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે NDAના નેતાઓને ડિનર કરાવ્યું.

દિલ્હીની હોટલ અશોકમાં ન માત્ર એનડીએના નેતાઓ માટે ડિનર રાખવામાં આવ્યું પરંતુ અહીં તમામ સહયોગી દળો તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત પણ કરવામાં આવ્યા. 

NDAના ડિનરમાં મોદીના સમ્માનમાં પ્રસ્તાવ પાસ
NDAની ડિનર પાર્ટીમાં પીએમ મોદીનું જબરદસ્ત સમ્માન કરવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. આ ડિનરમાં એનડીએના 36 દળોના નેતાઓ સામેલ હતા. પીએમએ આ દરમિયાન કહ્યું કે એનડીએ પહેલાથી વધુ મજબૂત થયું છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા NDAના દિગ્ગજ નેતાઓની આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે, જ્યારે 22 વિપક્ષી દળોએ થોડા સમય પહેલા જ ઇવીએમને લઇને ચૂંટણી પંચમાં કેટલીક માંગ સામે રાખી છે. 

આ NDAની ડિનર બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર, તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસામી અને LJP પ્રમુખ રામવિલાસ પાસવાન, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામેલ થયા હતા.

ત્યારે, શિરોમળી અકાળી દળનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને પાર્ટી નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું. 

અમિત શાહના ડિનરમાં આ પાર્ટીઓ હાજર રહી
એક્ઝિટ પોલથી ગદગદીત અમિત શાહે ડિનરમાં 35 પાર્ટીઓ સામેલ થઇ, જ્યારે ત્રણ પાર્ટીઓ ગેરહાજર દેખાઇ.



એનડીએના નેતાઓએ કહ્યું પીએમ મોદીનું શાનદાર સ્વાગત

પીએમ મોદીએ ચૂંટણી પ્રચારને તીર્થયાત્રા ગણાવી
મંગળવારે સાંજે ભાજપ મુખ્યાલય ર પોતાના મંત્રિપરિષદના સભ્યો માટે આયોજિત સ્વાગત અને આભાર મિલન સમારોહમાં પીએમ મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી તીર્થયાત્રાથી કરી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ