બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Lapataa Ladies Box Office Collection Day 8 Shaitan film's Friday collection here

મનોરંજન / 'શૈતાન'ને બોક્સ ઓફિસ પર કર્યો કબજો,પહેલા દિવસે કરી જાદુઇ કમાણી, 2024માં ટોપ 2માં સામેલ

Pravin Joshi

Last Updated: 11:01 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને જણાવી દઈએ કે આજે 8 માર્ચે અજય દેવગન અને આર માધવન સ્ટારર હોરર ફિલ્મ 'શૈતાન' પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ હિટ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'Lapataa Ladies' એ દર્શકોના દિલ જીતી લીધા. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. માત્ર એક અઠવાડિયાના કલેક્શન સાથે 'લાપતા લેડીઝ' એ ધૂમ મચાવી હતી. પરંતુ હવે ફિલ્મનો બિઝનેસ ઘટી રહ્યો હોવાનું લાગી રહ્યું છે અને ફિલ્મની કમાણી માત્ર થોડાક લાખમાં આવી ગઈ છે. Sacknilkના રિપોર્ટ અનુસાર, 'Lapataa Ladies' એ સાતમા દિવસે 0.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આઠમા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે માત્ર 0.65 કરોડની કમાણી કરી છે. આ કલેક્શન રિલીઝ થયા પછી ફિલ્મનું સૌથી ઓછું કલેક્શન છે. આ સાથે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મનો કુલ બિઝનેસ 6.7 કરોડ રૂપિયા થઈ ગયો છે.

લાપતા લેડીઝ ડે 2 કલેક્શન: 'લાપતા લેડીઝ' બોક્સ ઓફિસ પર ઝંપલાવ્યું, બીજા  દિવસે બિઝનેસ ઘણો સારો થયો / Lapata Ladies Day 2 Collection Lapata Ladies  storms the box office second day ...

'શૈતાન' ફિલ્મે પણ ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે આજે 8 માર્ચે અજય દેવગન અને આર માધવન સ્ટારર હોરર ફિલ્મ 'શૈતાન' પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ હિટ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. Lapataa Ladies નો ઘટતો બિઝનેસ સૂચવે છે કે કિરણ રાવની ફિલ્મ 'શૈતાન'ની રિલીઝને કારણે અસર થઈ છે.

Shaitaan Trailer | VTV Gujarati

વધુ વાંચો : મહિલા દિવસે મહાઠગ સુકેશે અભિનેત્રી જેક્લીનને ફરી લખ્યો પ્રેમ પત્ર, બિલાડીની વાત ટાંકી

'લાપતા લેડીઝ'નું નિર્માણ આમિર ખાને કર્યું છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. 'લાપતા લેડીઝ'ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ બે દુલ્હનની અદલાબદલી પર આધારિત છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ