બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / lakshmi panchami 2022 date puja vidhi mantra

પરેશાની થશે દૂર / આ તારીખે છે લક્ષ્મી પંચમી: જરૂર કરી લો આ સરળ ઉપાય, ક્યારેય નહીં સર્જાય પૈસાની અછત

Premal

Last Updated: 11:21 AM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર શુક્લ પંચમીને લક્ષ્મી પંચમીના રૂપમાં મનાવવામાં આવે છે. આ સાથે આ દિવસે લક્ષ્મી પંચમીનુ વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી માં લક્ષ્મીની કૃપા રહે છે. આ સાથે ઘરમાં ધન-વૈભવ અને સુખ-સમૃદ્ધી આવે છે.

  • લક્ષ્મી પંચમીનુ વ્રત રાખવાથી માં લક્ષ્મીની અપાર કૃપા થાય છે પ્રાપ્ત
  • ઘરમાં ધન-વૈભવ અને સુખ-સમૃદ્ધી આવે છે
  • માં લક્ષ્મીનુ વ્રત કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી મળશે છૂટકારો

લક્ષ્મી પંચમી પૂજા વિધિ

શાસ્ત્રો મુજબ આ દિવસે માં લક્ષ્મીની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી છૂટકારો મળી શકે છે. આ વર્ષે લક્ષ્મી પંચમી 6 એપ્રિલે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરો અને માં લક્ષ્મીની પૂજા કરો. પૂજન દરમ્યાન માતાને અનાજ, હળદર અને ગોળ અર્પણ કરો. આ દિવસે ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી આ યંત્રની સ્થાપના કર્યા બાદ શ્રીસૂક્તના મંત્ર અને કમળના ફૂલોથી હવન કરો. હવન બાદ માતાના શૃંગારની વસ્તુઓ ભેટ કરો. ત્યારબાદ માં લક્ષ્મીને લાલ ફૂલ અને ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો. આ સિવાય આ દિવસે માં લક્ષ્મીને ખીરનો ભોગ આવશ્ય અર્પણ કરવો જોઈએ. 

લક્ષ્મી પંચમી મંત્ર

લક્ષ્મી બીજ મંત્ર- ઓમ હીં શ્રીં લક્ષ્મીભયો નમ:
મહા લક્ષ્મી મંત્ર- ઓમ શ્રી હીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રી હીં શ્રીં મહાલક્ષ્મયૈ નમ:
ઓમ લક્ષ્મી ગાયત્રી મંત્ર- ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્નયૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત

દાનનુ છે વિશેષ મહત્વ

શાસ્ત્રો મુજબ લક્ષ્મી પંચમીના દિવસે દાન આવશ્ય કરવુ જોઈએ. આ સાથે આ દિવસે ગાયને ભોજન કરાવવુ. કારણકે આ દિવસે ગાયને ભોજન કરાવવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ