બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / મનોરંજન / Krk Says My Home Is 100 Percent Corona Free You Can Come And Stay At My Home

બોલિવૂડ / બોલિવૂડના આ ખાને કહ્યું- મારા ઘરમાં નહીં ઘૂસી શકે Coronavirus, લોકોને આપી રહ્યો છે આમંત્રણ

Noor

Last Updated: 12:34 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. ત્યારે 128 લોકો ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. આ બધાંની વચ્ચે બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન (KRK)એ દાવો કર્યો છે કે, તેનું ઘર કોરોના ફ્રી છે.

  • સમગ્ર દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
  • ત્યારે બોલિવૂડના આ ખાનનું ઘર છે કોરોના ફ્રી
  • આ એક્ટર લોકોને તેના ઘરે આવવા આપી રહ્યો છે આમંત્રણ

બોલિવૂડ એક્ટર પ્રોડ્યૂસર કેઆરકે જે હાલ ક્રિટિક તરીકે વધુ લોકપ્રિય છે, તે લોકોથી કહી રહ્યો છે કે, તેના ઘરમાં કોરોના વાયરસ ઘૂસી શકતું નથી. કેઆરકેએ કહ્યું, જે કોઈપણ તેના ઘરે આવીને રહેવા માંગે છે રહી શકે છે. 

કેઆરકેએ ટ્વિટ કરીને લોકોને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું છે. 

કેઆરકેએ તેના આલીશાન બંગલાની કેટલીક તસવીરો પર શેર કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Going to #dubai now!

A post shared by KRK (@kamaalrkhan) on

મુંબઈ સ્થિત કેઆરકેના આ બંગલાનું નામ જન્નત છે. જન્નત શાહરૂખ ખાનના બંગલા મન્નતની જેમ જ આલીશાન છે. 

બહારથી આવો દેખાય છે કેઆરકેનો બંગલો

તમને જણાવી દઈએ કે, કેઆરકે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેના લગભગ 10 લાખ ફોલોઅર્સ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Today’s photo! #mumbai #house

A post shared by KRK (@kamaalrkhan) on

કેઆરકે દેશદ્રોહી અને એક વિલન જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ