બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / knowledge why cigarette was invented

જાણવા જેવું / જો આટલી જ ખરાબ છે તો સીગારેટનો આવિષ્કાર જ કેમ થયો? કોણે બનાવી લાખોના ભોગ લેતી વસ્તુ

Manisha Jogi

Last Updated: 04:17 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં 10માંથી એક વ્યક્તિનું મોત તમાકુના કારણે થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તમાકુના કારણે 5 કરોડ લોકોના મૃત્યુ થયા છે.

  • છેલ્લા 10 વર્ષમાં તમાકુના કારણે 5 કરોડ લોકોના મૃત્યુ
  • તમાકુના કારણે થતા મૃત્યુમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સીગારેટની
  • જાણો કોણે કર્યો સીગારેટનો આવિષ્કાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વમાં 10માંથી એક વ્યક્તિનું મોત તમાકુના કારણે થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તમાકુના કારણે 5 કરોડ લોકોના મૃત્યુ થયા છે. તમાકુના કારણે થતા મૃત્યુમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સીગારેટની છે. 

દવાઓનો હિસ્સો 
વર્ષ 1906 સુધી તમાકુ દવાઓની ઈન્સાઈક્લોપીડિયાનો એક ભાગ હતો. લોકોમાં એવી માન્યતા હતી કે, તમાકુ કેન્સર જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. 

જોખમ વિશે ક્યારે ખબર પડી? 
વર્ષ 1930ના દાયકા પહેલા સુધી વૈજ્ઞાનિકોને તમાકુથી થતા નુકસાન અને જોખમ વિશે જાણકારી નહોતી. ત્યારપછી થયેલ રિસર્ચ કરતા સામે આવ્યું હતું કે, ફેંફસાનું કેન્સર અને સીગારેટ વચ્ચે સંબંધ છે. 

સીગારેટની ઉત્પત્તિ
‘ટોબેકો ઈન હિસ્ટ્રી’ પુસ્તકના લેખ જૉર્ડન ગુડમૈન અનુસાર અમેરિકાના જેમ્સ બુકાન ડ્યુકે સીગીરેટનો આવિષ્કાર કર્યો હતો અને તેમણે સીગારેટનું માર્કેટિંગ કર્યું હતું. 

24 વર્ષની ઉંમરે બિઝનેસ
જેમ્સ બુકાન ડ્યુકે વર્ષ 1880માં 24 વર્ષની ઉંમરે સીગારેટની બિઝનેસ શરૂ કર્યો હતો. ઉત્તરી કેરોલીના સાથે કેટલાક લોકો સાથે મલીને ‘ડ્યુક ઓફ ડરહમ’ નામની સીગારેટ બનાવી હતી. 

સીગારેટ કેવી હતી?
ડ્યૂકે જે સીગારેટ બનાવી હતી, તે બંને બાજુના ખૂણાને વાળીને સીલ કરવામાં આવતી હતી. પહેલા આ સીગારેટ હાથથી બનાવવામાં આવતી હતી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ