બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / know which mantra can please shiva on mahashivratri

તમારા કામનું / શિવરાત્રી પર કરો આ મંત્રોનો જાપ, વરસશે શિવજીની કૃપા, બધી જ તકલીફો રાતોરાત થશે ગાયબ

Khevna

Last Updated: 03:12 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો મહાશિવરાત્રીના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ક્યા પ્રકારે પૂજા કરવી તથા ક્યા મંત્રોનો જાપ કરવો

  • ધન સાથે જોડાયેલ સમસ્યાઓ થશે દૂર 
  • બેલપત્ર ચઢાવવાથી શિવ થાય છે પ્રસન્ન 
  • દાંપત્ય જીવન રહે છે ખુશહાલ 

કેમ ચઢાવવામાં આવે છે બેલપત્ર 
શિવને બેલપત્ર ચઢાવવાની કથા માતા પાર્વતી સાથે જોડાયેલ છે. કહેવાય છે કે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. સાથે જ તેમણે ઘણા વ્રતો પણ કર્યા હતા. એકવાર ભગવાન શિવ બેલ પત્ર વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરી રહ્યા હતા. માતા પાર્વતી જ્યારે શિવ પૂજા માટે સામગ્રી લાવતા ભૂલી ગયા તો તેમણે વૃક્ષ નીચે પડેલા બેલપત્રથી શિવને ઢાંકી દીધા, જેથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા હતા. ત્યારથી શિવજીને બેલપત્ર ચઢાવવાણી પરંપરા છે. 

કેવી રીતે ચઢાવવા શિવલિંગ પર બેલપત્ર 
મહાશિવરાત્રીના દિવસે સૌથી પહેલા 11 કે 21 બેલપત્ર લઇ આવો. બેલપત્રના કોઈ પણ પત્તા કપાયેલ ન હોવા જોઈએ. ત્યાર બાદ આ બેલપત્રને શુદ્ધ પાણીથી સાફ કરી લો. પછી કટોરા કે કોઈ શુદ્ધ પાત્રમાં દૂધ લઈને તેમાં બેલપત્રને  શુદ્ધ કરી લો. ત્યાર બાદ તેને ગંગાજળથી પણ શુદ્ધ કરી લો. હવે બધા બેલપત્ર પર ચંદનથી ॐ લાખો. પછી તેના પર સુગંધિત ઈત્તર છાંટીને ॐ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા બધા જ બેલપત્રો શિવલિંગ પર અર્પિત કરો. 

ક્યા મંત્રોનો જાપ કરવો?
ત્રીદલમ ત્રિગુણાકારં ત્રીનેત્રમ ચ ત્રિધાયુધમ 
ત્રીજન્મપાપસંહારમ બિલ્વપત્રમ શીવાર્પણમ 

અખંડે બિશ્વપટ્રેશ્ચ પૂજયે શિવ શંકરમ 
કોટિકન્યા મહાદાનમ બિલ્વ પત્રમ શીવાર્પણમ 

દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશમ 
અગોર પાપ સંહારમ બિલ્વ પત્રમ શીવાર્પણમ 

ગૃહાણ બિલ્વ પત્રણી સપુષ્પાણી મહેશ્વર 
સુગન્ધીની ભવાનીશ શીવાત્વંકુસુમ પ્રિય 

નમો બીલ્મીને ચ કવચીને ચ નમો વમમીર્ણએ ચ વરુથીને ચ 
નમઃ શ્રુતાય ચ શ્રુતસેનાય ચ નમો દુંદુબ્ભ્યાય ચા હનન્ન્યાય ચ નમો ઘ્રુશ્ન્વે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ