બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / know step by step process itr filing how to reset itr e filing password

તમારા કામનું / ITR ફાઈલ કરવું છે પણ ભૂલ ગયા છો પાસવર્ડ? આ સરળ સ્ટેપથી કરો રીસેટ, ફટાફટ થઈ જશે કામ

Arohi

Last Updated: 05:16 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ITR ફાઈલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? ફક્ત આ પાસવર્ડ દ્વારા તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરીને ITR ફાઈલ કરી શકો છો. જાણો આ ઈ-ફાઈલિંગ પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો.

  • ITR ફાઈલ કરવામાં થઈ રહી છે મુશ્કેલી? 
  • આ રીતે સેટ કરો ઈ-ફાઈલિંગ પોર્ટલનો પાસવર્ડ 
  • જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 

જો તમે સેલેરી ક્લાસ વ્યક્તિ છો તો નાણાકીય વર્ષ 2021-2022 એટલે કે (Financial Year 2021-2022) અને અસેસમેન્ટ વર્ષ 2022-2023 (Assessment Year 2022-2023) માટે ITR ફાઇલ કરવાની તારીખ નજીક આવી રહી છે. આ વર્ષનું ITR 31મી જુલાઈ 2022 પહેલા ફાઇલ કરવું જરૂરી છે. 

જ્યારે આપણે પહેલીવાર ITR ફાઇલ કરીએ છીએ. ત્યારે આપણે તેને રજીસ્ટર કરાવવું પડશે. આ પછી તમને આઈડી અને પાસવર્ડ મળશે. તમે આ પાસવર્ડ દ્વારા લોગ ઇન કર્યા પછી જ ITR ફાઇલ કરી શકો છો. આ પાસવર્ડ હંમેશા જરૂરી હોય છે. પરંતુ ઘણી વખત લોકો આ પાસવર્ડ ભૂલી જાય છે.

ઈ-ફાઈલિંગ માટે પાસવર્ડ જરૂરી 
ઓવામાં તમને આગામી વર્ષ માટે ITR ફાઇલ કરવામાં મુશ્કેલી છે. આ પાસવર્ડ દ્વારા, તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરીને ITR ફાઈલ કરી શકો છો. જો તમે પણ આ પાસવર્ડ ભૂલી ગયા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ આ પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો. આ ઈ-ફાઈલિંગ પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો જાણો તેના વિશે.

આ રીતે પાસવર્ડ કરો રીસેટ 

  • આ માટે સૌથી પહેલા ઈ-ફાઈલિંગના હોમ પેજ પર જાઓ.
  • તે પછી તમારું User ID દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
  • આગળ Secure Access Message પસંદ કરો અને Forgot Password વિકલ્પ પર ક્લિક કરો.
  • તે પછી 'પ્રોસીડ' વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી, પાસવર્ડ રીસેટ વિકલ્પ પર ક્લિક કરીને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
  • આ પછી Continue વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારે આગળ OTP દાખલ કરવો પડશે.
  • આ પછી Verify Your ID પર ક્લિક કરો અને Generate Aadhaar OTP પર ક્લિક કરો.
  • આગળ નવો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો.
  • આ પછી સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારો પાસવર્ડ રીસેટ થઈ જશે.

ITRની ડેડલાઈન 
આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-2022 અને મૂલ્યાંકન વર્ષ 2022-2023 માટે તમે 31 જુલાઈ 2022 સુધી ITR ફાઈલ કરી શકો છો. આ માટે તમારે 26 AS ફોર્મની જરૂર પડશે. આ પછી તમારે વાર્ષિક માહિતી નિવેદનની ચકાસણી કરવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ