બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / know about the impact of using excess internet on your brain

સર્વે / ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરશો તો થઇ જશો આ બિમારીનો શિકાર

vtvAdmin

Last Updated: 05:40 PM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જાણીતી કહેવત છે કે કોઇ પણ વસ્તુનો અતિરેક વિનાશ નોતરે છે. હવે આ કહેવતમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ સામેલ થયો છે.

ઇન્ટરનેટે આપણા જીવનને સરળ બનાવી દીધું છે તે વાત સાચી, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાન કરે છે. હવે આ વાત વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી દીધી છે. 

ઓસ્ટ્રેલિયામાં કરાયેલા એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે ઇન્ટરનેટનો હદથી વધુ ઉપયોગ આપણા મગજમાં બદલાવ લાવે છે. જે આપણા ધ્યાન, યાદશક્તિ અને સામાજિક વ્યવહારને પ્રભાવિત કરે છે.

વર્લ્ડ સાઇકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઇન્ટરનેટ આપણી ચેતનાના એક વિશિષ્ટ વિસ્તારમાં સતતઅને તેજ પરિવર્તન લાવે છે. જે મગજમાં આવતા બદલાવનું કારણ બને છે. હવે સંશોધકોએ એ શોધ કરી છે કે આપણી ચેતનાની પ્રક્રિયાને બદલવામાં ઇન્ટરનેટ કેવી રીતે ભુમિકા ભજવે છે. 

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સીટિના જોસેફ ફર્થે જણાવ્યુ કે આ અભ્યાસમાં સામે આવેલી મુખ્ય બાબત એ છે કે ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી મગજના ઘણા ભાગ પ્રભાવિત થાય છે.ઓનલાઇન દુનિયા તથ્યો અ સુચનાઓનો બહુ મોટો ભંડાર છે. તેને મેળવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. ઇન્ટરનેટની તમામ સુચનાઓ અને સંકેત આપણા ધ્યાનને સતત વિભાજિત કરે છે. એક કામ પર એકાગ્રતા બનાવી રાખવા માટે આપણી ક્ષમતાને પણ તે ભટકાવી દે છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 2018ના દિશા નિર્દેશો અનુસાર બેથી પાંચ વર્ષના બાળકોએ દિવસમાં માત્ર એક અથવા તેથી પણ ઓછા કલાક સ્ક્રીનના સંપર્કમાં રહેવું જોઇએ. પરિવારજનોએ પણ એ વાતનું ધ્યાન રાખવું કે બાળકો વધુ સમય ડિજિટલ પ્લેટફોર્મ પર ન વિતાવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ