બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Khajurbhai inaugurated the first public AC toilet in a village in Gujarat, this special system was set up, see VIDEO

ગીર સોમનાથ / ખજૂરભાઈના હસ્તે ગુજરાતના ગામડાનું પહેલું જાહેર AC શૌચાલયનું ઉદ્ધાટન, ઉભી કરાઇ આ ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 08:35 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ ના ધોકડવા ગામે ગુજરાતના ગામડા નું પહેલું જાહેર AC શૌચાલય ખુલ્લું મુકાયું. ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની એ ગુજરાતના ગામનું પહેલું એસી ની ફેસિલિટી વાળું શૌચાલય ખુલ્લું મૂક્યું.

  • ધોકડવા ગામે AC શૌચાલય ખુલ્લું મુકાયું
  • નિતન જાનીના હસ્તે ખુલ્લું મુકાયું AC શૌચાલય
  • આ સુવિધાથી ગ્રામજનોમં ખુશી

 ગીર સોમનાથના ગિરગઢડા તાલુકાના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર AC થી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું આ શૌચાલયમાં એસીની ફેસિલિટી રાખવામાં આવી છે. એટલુંજ નહિ બહાર પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણી માટે ની પણ વ્યવસ્થા કરાય છે. 

સરપંચ પોતાના ખીસ્સાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહયા છે
ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયાએ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે. બાકીના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિએ પોતાના ખીસ્સામાંથી ખર્ચ કર્યા છે. સામાન્ય રીતે ગામના સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય છે પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે. અહીં સરપંચ પોતાના ખીસ્સાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહયા છે.

 પ્રવાસીઓ પણ શૌચાલયનો લાભ લઈ શકશે
ધોકડવા ગામે મુખ્ય રસ્તા પર બનેલા આ શૌચાલય માત્ર ગામ લોકો જ નહીં પરંતુ તુલશીશ્યામ, અમદાવાદ અને અમરેલી જતા પ્રવાસી પણ લાભ લઈ શકશે. અહીં મહિલા પુરુષ ની સાથે સાથે  વિકલાંગો માટે પણ અલગ શૌચાલય બનાવવમાં આવ્યું છે જોકે આ સુવિધા થી ગ્રામજનો તેમજ પ્રવાસીઓ માં ખુશી જોવા મળી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ