બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / KCR supported Kejriwal on Centre's ordinance against Delhi govt

રાજનીતિ / મોટા મોટા નેતાઓને ખેંચી લાવ્યાં કેજરીવાલ, આજે KCRની પટ્ટી પાડી, જાણો હવે શું થશે કેન્દ્રના વટહુકમનું

Vaidehi

Last Updated: 04:53 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં કેજરીવાલને કેન્દ્રનાં વટહૂકમને લઈને KCRનું સમર્થન મળ્યું છે. KCRએ કહ્યું કે 'PM મોદીએ વટહૂકમ પાછો ખેંચી લેવો જોઈએ'

  • કેન્દ્રનાં વટહૂકમને લઈને કેજરીવાલને KCRનું મળ્યું સમર્થન
  • KCRએ કહ્યું કે PM મોદીએ વટહૂકમ પાછો ખેંચી લેવો જોઈએ
  • આ લોકશાહી સિસ્ટમ માટે એક પડકાર છે- KCR

દિલ્હી સરકારની સામે કેન્દ્ર સરકારે પસાર કરેલા નવા વટહૂકમને લઈને હાલમાં કેજરીવાલ સમર્થન ભેગું કરવા મથી રહ્યાં છે. તેમણે શનિવારે KCRની મુલાકાત કરી જેમાં KCRએ કહ્યું કે  'PM મોદીએ વટહૂકમ પાછો ખેંચી લેવો જોઈએ. અમે તેની માંગ કરીએ છીએ. આ દિવસો તો ઈમેરજન્સીનાં દિવસોથી પણ ખરાબ છે. તમે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કામ કરવાની પરવાનગી નથી આપી રહ્યાં.'

આ લોકશાહી સિસ્ટમ માટે એક પડકાર છે- KCR
KCRએ કહ્યું કે" આ નિર્ણય દેશની લોકશાહીને પડકારી રહ્યો છે. આ લોકશાહીનાં અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. ભારત જેવા મોટા દેશમાં આવો નિર્ણય સહન કરી શકાય નહીં."

 કેજરીવાલ અત્યાર સુધી આટલા આટલા નેતાઓને મળ્યાં તેવો ફકરો એડ કરજે
(1) નીતિશ કુમાર
(2) મમતા બેનરજી
(3) ઉદ્ધવ ઠાકરે
(4) તેજસ્વી યાદવ
(5) કેસીઆર ચંદ્રશેખર સહિતના બીજા નેતાઓ 
(6) શરદ પવાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ