બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Karthik Aryan and Tara Sutaria spotted doing 'Aashiqui' on dinner date, affair rumors are flying

ગપશપ / ડિનર ડેટ પર 'આશિકી' કરતાં જોવા મળ્યા કાર્તિક આર્યન અને તારા સુતરિયા, અફેરની ઉડી રહી છે અફવાઓ

Megha

Last Updated: 01:37 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યન ફરી એકવાર તેની અંગત જીવનને લઈને ચર્ચામાં છે.  અભિનેતા તારા સુતારિયા સાથે ગઈકાલે ડિનર ડેટ પર ગયો હતો. બંનેના વીડિયો અને તસવીરો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

  • કાર્તિક ફરી એકવાર તેની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 
  • કાર્તિક આર્યન અને તારા સુતારિયા ડિનર ડેટ પર ગયા 
  • વીડિયોમાં કાર્તિક આર્યન તારા સાથે એક જ કારમાં જતો જોવા મળ્યો 

કાર્તિક આર્યન બોલિવૂડના સૌથી ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે અને તેને બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. કામની સાથે-સાથે કાર્તિક તેની ડેટિંગ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં, કાર્તિક આર્યન અભિનેત્રી તારા સુતારિયા સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. ત્યારથી તેમની ડેટિંગ વિશે અફવા ઊડી રહી છે. 

વાત એમ છે કે  કાર્તિક આર્યન 21 ઓક્ટોબર શનિવારની રાત્રે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં તારા સુતારિયા સાથે જોવા મળ્યો હતો. કથિત રીતે ડિનર ડેટ પછી તેઓ એક જ કારમાં સાથે નીકળ્યા હતા. બંનેના વીડિયો અને તસવીરો હાલ ખૂબ વાયરલ થઈ રહી છે.  આ બોલિવૂડ સ્ટાર્સે અત્યાર સુધી તેમના કોઈપણ પ્રોજેક્ટમાં સ્ક્રીન સ્પેસ શેર કરી નથી, પરંતુ એકબીજાના સારા મિત્રો છે. સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે કાર્તિકની આવનારી ફિલ્મ 'આશિકી 3'ની અભિનેત્રી તારા સુતારિયા હોય શકે છે. 

શહેઝાદા અભિનેતા અને એક વિલન રિટર્ન્સ અભિનેત્રીને એકસાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા અને કારમાં જતા પહેલા કાર્તિકને ગળે લગાવ્યો હતો. તે જ રાત્રે લેવામાં આવેલા વીડિયોમાં કાર્તિક આર્યન તારા સાથે એક જ કારમાં મુસાફરી કરતાં જોવા મળ્યા હતા. 

કાર્તિક આર્યન અને તારા સુતારિયાનો લૂકઃ 
વીડિયોમાં કાર્તિક આર્યન સફેદ શર્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે, જેને તેણે બ્લેક પેન્ટ અને મેચિંગ શૂઝ સાથે પેર કર્યા છે. બીજી તરફ, તારા સુતરિયા બ્લેક ક્રોપ ટોપ, એનિમલ પ્રિન્ટેડ સ્કર્ટ અને સ્નીકર્સમાં સ્ટાઇલિશ લાગે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ