બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / juice of this red vegetable remove cholesterol in body liver will be cleaned

તમારા કામનું / ખરાબ કોલસ્ટ્રોલ આવ્યું હોય તો ચિંતા મૂકો, દરરોજ આ શાકભાજીના જ્યૂસનું કરો સેવન, બીજા રિપોર્ટમાં કોલસ્ટ્રોલ થશે ગાયબ

Manisha Jogi

Last Updated: 04:09 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ અને ફોસ્ફરસ સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઓછો થઈ શકે છે.

  • આ જ્યૂસ હેલ્થ માટે ફાયદાકારક
  • કોલસ્ટ્રોલના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે આ જ્યૂસ
  • કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઓછો થઈ જશે

ટામેટાંનું જ્યૂસ હેલ્થ માટે ફાયદાકારક છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં પાણી અને મિનરલ્સ હોય છે, જેથી શરીર હંમેશા રિલેક્સ અને ફ્રેશ રહે છે. ટામેટાંના જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ અને ફોસ્ફરસ સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. હાઈ કોલસ્ટ્રોલના દર્દીઓ માટે ટામેટાંનું જ્યૂસ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. ટામેટાંથી કોલસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. નિયમિતરૂપે 240 ml (એક કપ) ટામેટાંનું જ્યૂસ પીવાથી કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઓછો થઈ શકે છે. 

રિપોર્ટ અનુસાર, ટામેટાંમાં રહેલ લાઈકોપીનથી કોલસ્ટ્રોલ ઓછું થાય છે. દરરોજ 25 મિલિગ્રામથી વધુ લાઇકોપીનનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ (LDL)માં 10% સુધી ઘટાડો થાય છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવાથી હાઈ કોલસ્ટ્રોલ અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત મળે છે. ટામેટાંના રસમાં મીઠું ના નાખવું જોઈએ, જેથી ખરાબ કોલસ્ટ્રોલ ઝડપથી ઘટે છે. 

લીવર માટે ટામેટા ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંના રસથી લીવર સરળતાથી ડિટોક્સ થાય છે. શરીરમાં બળતરા થતી નથી અને હૃદય રોગનું જોખમ ઓછું રહે છે. કિડનીમાં પથરી હોય તો ડોકટરની સલાહ લીધા પછી જ ટામેટાંના રસનું સેવન કરવું. 

વધુ વાંચો: શરીરમાં કેલ્શિયમની ઊણપ થાય તો શું લક્ષણો જોવા મળે? કમીનું કારણ અને ઉપાય શું, એક ક્લિકમાં જાણો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ