બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kinjari
Last Updated: 04:38 PM, 20 February 2021
કોરોનાના કારણે મુશ્કેલી
વર્ષ 2020માં સમગ્ર દુનિયાના લોકોએ ખુબ દુઃખ સહન કર્યા છે. મહામારીના કારણે લૉકડાઉન થયુ અને તેના કારણે ઘણા લોકોની નોકરીઓ ગઇ છે. આ જ રીતે જેઠાલાલની દુકાન પર પણ તાળા લાગવાના છે.
જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય પણ મહામારી અને લૉકડાઉનની જપેટમાં આવી ગયો છે. જેઠાલાલ તેના વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યો છે.
શું છે ઘટના
એક વ્યાપારીને ક્રેડિટ કાર્ડ પર મોટો ઓર્ડર ડિલીવર કરી દે છે અને પેમેન્ટ પણ અટકી જાય છે. લૉકડાઉન ખુલ્યાના થોડા દિવસ બાદ તે વ્યાપારીને પેમેન્ટ માટે ફોન કરે છે ત્યારે તે વેપારી જેઠાલાલને પેમેન્ટ કરવાથી સાફ ઇન્કાર કરી દે છે. આટલુ જ નહી પરંતુ વ્યાપારી જેઠાલાલને પોતાના નુકસાનની વાત પણ કરે છે.
એકતરફ લૉકડાઉન પહેલા જેઠાલાલે દુકાનમાં જે સામાન ભરી રાખ્યો હતો તેનું પેમેન્ટ તો કરવુ જ પડ્યુ અને બીજી તરફ મુશ્કેલી વધતા ગડા ઇલેક્ટ્રોનિક નુકસાનમાં ચાલી રહી છે.
ગામડે જતા રહેશે જેઠાલાલ
જેઠાલાલ બાપુજીને કહે છે કે આ સમસ્યાનું માત્ર એક જ સોલ્યુશન છે. દુકાન વેચીને સામેની પાર્ટીનુ પેમેન્ટ કરી દે અને બાપુજી તેમજ ટપુ સાથે ગામડે ભચાઉ જતા રહે. હવે જેઠીયાનું ટેન્શન કેવી રીતે દુર થશે અને ગડા ઇલેક્ટ્રોનિક્સ નફામાં કેવી રીતે આવશે તે જોવુ રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ