બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / janmashtami date hal shashti vrat and hal chhath date this week

ધર્મ / રક્ષાબંધન જ નહીં આ વખતે તો જન્માષ્ટમી પણ બે દિવસ ઉજવાશે, જાણો છઠથી આઠમ સુધીની તિથિ

Manisha Jogi

Last Updated: 01:23 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે. ઉદય તિથિ અનુસાર 5 સપ્ટેમ્બરના રોજ આ વ્રત છે. ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મોત્સવ તરીકે આ વ્રત ઊજવવામાં આવે છે.

  • જન્માષ્ટમી પહેલા હલષ્ઠી વ્રત રાખવામાં આવે છે
  • 6-7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી
  • 31 ઓગસ્ટથી પંચક શરૂ થઈ રહ્યા છે

જન્માષ્ટમી પહેલા હલષ્ઠી વ્રત રાખવામાં આવે છે. મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે. ઉદય તિથિ અનુસાર 5 સપ્ટેમ્બરના રોજ આ વ્રત છે. ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મોત્સવ તરીકે આ વ્રત ઊજવવામાં આવે છે. જેના એક દિવસ પછી 6-7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. ઉપરાંત 31 ઓગસ્ટથી પંચક શરૂ થઈ રહ્યા છે. 

  • 29 ઓગસ્ટ (મંગળવાર)- બપોરે 02:48 વાગ્યા સુધી શ્રાવણ શુક્લ તેરસ છે અને ત્યારપછી ચૌદશ છે. 
  • 30 ઓગસ્ટ (બુધવાર)- સવારે 10:59 વાગ્યા સુધી શ્રાવણ શુક્લ ચૌદશ અને ત્યારપછી પૂનમ છે. સવારે 10:59 વાગ્યાતી રાત્રે 09:02 વાગ્યા સુધી ભદ્રા છે. સવારે 10:19 વાગ્યાથી પંચકની શરૂઆત. ભદ્રાકાળ પછી સત્યનારાયણ વ્રત, ગાયત્રી જયંતિ પછી હયગ્રીવ જયંતિ છે. 
  • 31 ઓગસ્ટ (ગુરુવાર)- સવારે 07:05 વાગ્યા સુધી પૂનમ છે, ત્યારપછી પ્રતિપદા. સંસ્કૃત દિવસ, ગાયત્રી જપમ્, ભાદ્રપદ કૃષ્ણ પ્રતિપદા અને પંચક. 
  • 01 સપ્ટેમ્બર (શુક્રવાર)- રાત્રે 11:51 વાગ્યા સુધી ભાદ્રપદ કૃષ્ણ બીજ. ત્યારપછી પંચક, ભાદ્રપદ કૃષ્ણ પક્ષ પ્રારંભ. 
  • 02 સપ્ટેમ્બર (શનિવાર)- રાત્રે 08:50 વાગ્યા સુધી ભાદ્રપદ કૃષ્ણ ત્રીજ. પંચક, કજ્જલી તૃતીયા.
  • 03 સપ્ટેમ્બર (રવિવાર)- સાંજે 06:25 વાગ્યા સુધી ભાદ્રપદ કૃષ્ણ ચોથ. પંચક સમાપ્ત.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ