બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / janmashtami 2023 bring seven auspicious things at home for money and prosperity

જ્યોતિષીય ઉપાય / આ વર્ષે જન્માષ્ટમીએ ઘરે વસાવી લો આ 7 શુભ ચીજવસ્તુઓ, ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Manisha Jogi

Last Updated: 01:52 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ અને રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે. 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવશે.

  • કૃષ્ણના જન્મોત્સવને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે
  • રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે
  • 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવશે

ભગવાન કૃષ્ણના જન્મોત્સવને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ અને રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવે છે.  7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે કેટલીક વસ્તુઓ ખરીદવી તે શુભ માનવામાં આવે છે. 

કામધેનુ ગાય
જન્માષ્ટમીના દિવસે કામધેનુ ગાય ઘરે લાવવાથી કરિઅર અને કારોબારમાં પ્રગતિ થાય છે. તમે કામધેનુ ગાયની મૂર્તિ તિજોરીમાં મુકી શકો છો. 

વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી અતિ પ્રિય હોય છે. જે ઘરમાં વાંસળી હોય ત્યાં ક્યારેય પણ ધન અને પ્રેમની કમી થતી નથી. વાંસળી રાખવાથી ઘરમાં ગૃહ કલેશ દૂર થાય છે. 

લડ્ડૂ ગોપાલ
જો તમે નિ:સંતાન છો, તો તમારા ઘરની દીવાલ પર બાળ ગોપાલનો ફોટો લગાવો. જેથી ભગાવન શ્રીકૃષ્ણના હંમેશા આશીર્વાદ રહે છે. 

ગંગાજળ
જન્માષ્ટમીના દિવસે ઘરે ગંગાજળ લાવી શકો છો. ગંગાજળના ઉપયોગથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. 

ચંદન
ચંદનનો તિલક કરવાથી મન શાંત રહે છે. મસ્તિષ્ક પર જે સ્થળે તિલક લગાવીએ છીએ, ત્યાં આજ્ઞા ચક્ર હોય છે. 

વીણા
ઘરમાં કોઈ શાંત અને એકાંત સ્તાન પર વીણા રાખવાથી માઁ સરસ્વતીની વિશેષ કૃપા હે છે અને ઘરના તમામ સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે. 

મધ
જન્માષ્ટમીના દિવસે ઘરમાં મધ લાવવાથી વાસ્તુદોષ શાંત હોય છે. તમે દેવી દેવતાને મધનો ભોગ પણ લગાવી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ