બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / janhvi kapoor reveals she get jealous from other bollywood stars

મનોરંજન / જ્હાનવી કપૂરને અન્ય કલાકારોથી થાય છે બળતરા, કહ્યું 'મને તેમનાથી ખૂબ જ...', જાણો કારણ

Bijal Vyas

Last Updated: 03:41 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્હાનવી કપૂરે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ઘણા બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મો છીનવી લેવા માંગે છે. આ સાથે તેણે કહ્યું કે તેને આ વસ્તુની બળતરા થાય છે.

જ્હાનવીએ કહ્યું, કે તેને બીજા સ્ટાર્સથી બળતરા થાય છે
વરુણે કહ્યું, જ્હાનવીને ખુશ રાખવી મુશ્કેલ છે.
ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 21 જુલાઈએ રિલીઝ થશે

janhvi kapoor reveals: જ્હાનવી કપૂર ટૂંક સમયમાં જ રિલીઝ થનારી તેની ફિલ્મ બાવલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી વરુણ ધવને પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સાથે જ પહેલીવાર છે જ્યારે જ્હાનવી અને વરુણની જોડી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળી છે. તે જ સમયે, બવાલની રિલીઝ પહેલા, બંને કલાકારો સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે કંઈક એવું કહ્યું જે ખૂબ જ આશ્ચર્યજનક હતું, આવો જાણીએ તેના વિશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

બધા જાણે છે કે બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ એકબીજાના ખૂબ સારા મિત્રો છે અને ઘણીવાર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. તો ઘણી વખત એવું પણ બને છે કે કોઈ અન્ય સ્ટારના કારણે, કોઈના હાથમાંથી સારી ફિલ્મ નીકળી જાય છે અને ક્યારેક કોઈ અન્યને તેમના કરતા વધુ સારી ફિલ્મ મળે છે. જ્હાનવી કપૂરે મીડિયા સાથેની મુલાકાત દરમિયાન આ વિશે ખુલીને વાત કરી છે.

જ્હાનવીએ કહ્યું, કે તેને બીજા સ્ટાર્સથી બળતરા થાય છે  
જ્હાનવીએ કહ્યું કે મારે ઘણું કામ જોઈએ છે, મને ઘણા સ્ટાર્સની ફિલ્મો છીનવી લેવાનું મન થાય છે. જુદા જુદા કલાકારોને જુદા જુદા અનુભવો, નવા દિગ્દર્શકો, નવા નિર્માતાઓ સાથે કામ કરવા મળે છે અને મને લાગે છે કે તેનાથી મને ઈર્ષ્યા થાય છે.

વરુણ જ્હાનવી માટે કહી આ વાત 
આ દરમિયાન વરુણે કહ્યું કે હું અત્યાર સુધી જ્હાન્વીને જેટલી જાણું છું, તેના આધારે હું માનું છું કે જે તેને પ્રેમ કરશે તેણે ઘણા પાપડ વણવા પડશે. આના પર જ્હાનવી એક્ટરને રોકીને કહે છે કે મારી સાથે શું? અભિનેતા જવાબ આપે છે કે મારે કહેવું છે કે જે કોઈ તમારા પ્રેમમાં પડે છે તેને તને ખુશ રાખવી ખૂબ મુશ્કેલ હશે.

21 જુલાઇના રોજ ફિલ્મ રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે, જ્હાનવી કપૂર અને વરુણ ધવનની આ ફિલ્મ બબાલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. જી હાં, આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 21 જુલાઈએ રિલીઝ થશે. લોકો ફિલ્મના ગીતોને પસંદ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ