બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / jamnagar-police-arrest-3-fake-cops-who-cheated-with-people

NULL / VIDEO:પોલીસનો સ્વાંગ રચી વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા 3 ઝડપાયા

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જામનગર નજીક ખંભાળીયા ધોરી માર્ગ પર અમુક શખ્સો નકલી પોલીસના સ્વાંગમાં વાહન ચાલકોને લૂંટતા હોવાની જાણકારી મળતા જામનગર LCBની ટીમે દરોડો પડ્યો હતો.જેમાં લાખાબાવળ પાટિયા પાસે બોલેરોમાં પોલીસનું બોર્ડ લગાવીને ત્રણ શખ્સો ટ્રક ચાલકોને રોકી પોલીસ તરીકે ઓળખ આપી રૂપિયા ઉઘરાવતા મળી આવ્યા હતા.

આ મામલે LCBએ જામનગરના જ વિજયસિંહ લાલુભા પ્રકાશ બાલુભાઈ બારોટ અને વિપુલ જયેન્દ્ર ગોસાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ત્રણેય આરોપીઓ છેલ્લા એકાદ માસથી રોડ પર ઉભા રહીને પોલીસ તરીકે ઓળખ આપીને વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું.

આપને જણાવી દઇએ કે આ ત્રણેય પૈકી વિજયસિંહ વાળા આ અગાઉ મારામારી તથા દારૂ કેસમાં જયારે આરોપી પ્રકાશ બારોટ ૨૫ લાખની બેંક લૂંટ કેસમાં સંડોવાયેલો હોવાના ખુલાસા થયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ