બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Jamnagar house tragedy: CM Bhupendra Patel expresses grief

દુ:ખ / જામનગર મકાન ઘરાશાયી દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજને 4 લાખ સહાયની કરી જાહેરાત, ઘાયલોને 50 હજાર

Vishal Khamar

Last Updated: 10:48 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં સાંજના સુમારે અચાનક જ ત્રણ માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે મકાન ધરાશાયી થતા 3 લોકોનાં મોત નિપજ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા મૃતકોનાં પરિવારજનોને 4 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે.

  • જામનગરમાં મકાન ધરાશાયી થવાનો મામલો
  • CM ભુપેન્દ્ર પટેલે ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
  • મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદન વ્યક્ત કરી
  • મૃતકોના પરિવારજનો 4 લાખની સહાય

 જામનગરમાં આવેલ ન્યુ સાધનાં કોલોનીમાં અચાનક સાંજનાં સુમારે ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ બિલ્ડીંગમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોનાં સ્વજનો પ્રત્યે સંવેદનાં વ્યક્ત કરી હતી. તેમજ મૃતકોનાં પરિવારજનોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ