બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 suryakumar yadav big update on his fitness

સ્પોર્ટ્સ / 'લાગે છે કંઇક કન્ફ્યુઝન છે', શું IPL 2024માં નહીં રમે સૂર્યકુમાર? ફિટનેસની તમામ અફવાહો પર ભારતીય બેટ્સમેને લગાવી બ્રેક

Arohi

Last Updated: 08:56 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે IPL 2024 પહેલા પોતાની ફિટનેસને લઈને મોટી અપડેટ આપી છે. સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ઓર્ડરનો જીવ માનવામાં આવે છે. સૂર્યા ઘણી મેચોમાં એકલા જ મુંબઈને યાદગાર જીત અપાવી ચુક્યા છે.

IPL 2024ની શરૂઆત થવામાં હવે થોડા જ દિવસ બાકી છે. 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગના 17માં સીઝનની શરૂઆત થવાની છે. પાંચ વખત ચેમ્પિયન રહી ચુકેલી મુંબઈ ઈન્ડિયાન્સનો શ્વાસ અધ્ધર થઈ ચુક્યો છે. તેનું કારણ સૂર્યકુમાર યાદવની ફિટનેસ છે. સૂર્યા હાલમાં જ સર્જરીમાંથી પસાર થયા હતા અને તે ટૂર્નામેન્ટની શરૂઆત માટે ફિટ થઈ શકશે કે નહીં તે એક મોટો સવાલ છે. આ વચ્ચે સૂર્યાએ તમામ પ્રકારની અફવા પર બ્રેક લગાવી પોતે પોતાની ફિટનેસ પર મોટી અપડેટ આપી છે. 

સૂર્યાએ આપી ફિટનેસ પર અપડેટ 
સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા ફિટનેસ પર મોટી અપડેટ આપી છે. તેમણે લખ્યું, "બધાને હેલો, ગુડ મોર્નિંગ. આશા રાખુ છું કે તમે બધા ઠીક હશો. બસ અમુક વસ્તુઓ ક્લિયર કરવા માંગતો હતો. મને લાગે છે કે થોડુ કન્ફ્યૂઝન થઈ ગયું છે. જેને નથી ખબર તેને હું જણાવી દેવા માંગું છું કે થોડા દિવસ પહેલા મારૂ ઓપરેશન સ્પોર્ટ્સ હાર્નિયાનું થયું હતું એન્કલનું નહીં. સારી રિકવરી પણ થઈ રહી છે. તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ, ટૂંક સમયમાં જ મુલાકાત થશે." 

વધુ વાંચો : IPL 2024 પહેલા મોટી રમત: KKRમાં થઈ વિસ્ફોટક બેટરની એન્ટ્રી, Jason Royનું લેશે સ્થાન

મુંબઈ માટે સૂર્યા જરૂરી 
સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ઓર્ડનો જીવ માનવામાં આવે છે. સૂર્યા ઘણી મેચોમાં એકલા હાથે મુંબઈને જીત અપાવી ચુક્યા છે. છેલ્લા થોડા સીઝનમાં સૂર્યાના બેટથી રનોનો વરસાદ થયો છે. IPL 2023માં 16 મેચોમાં 181.14ની શાનદાર સ્ટ્રાઈક રેટથી રમતા સૂર્યાએ 605 રન માર્યા હતા. તેમણે એક સેન્ચુરી તો 5 હાફ સેન્ચુરી મારી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ