બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Points Table: KKR rises to top 3 and RCB slipped to 7th place

IPL 2023 / પોઇન્ટ ટેબલમાં KKRએ મારી લાંબી છલાંગ, ડાયરેક્ટ ત્રીજો નંબરે પહોંચતા RCBને થયું 'ડબલ નુકસાન', જાણો કેવી રીતે

Megha

Last Updated: 10:22 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની આ 9 મેચો પછી જો આપણે પોઈન્ટ ટેબલ પર જઈએ તો તે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. હાર જીતના નિર્ણય સાથે પોઈન્ટ ટેબલ પર દરરોજ મોટા ફેરફારો જોવા મળે છે.

  • IPLની 9 મેચો પછી પોઈન્ટ ટેબલ રસપ્રદ બની ગયું
  • RCB ટોપ 3માંથી 7મા સ્થાને આવી ગઈ
  • KKR 7મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી

IPL 2023ના પહેલા અઠવાડિયામાં 9 મેચો રમાઈ છે. એવામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સિવાય લગભગ તમામ ટીમોએ 2-2 મેચ રમી છે. એવામાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. નોંધનીય છે કે લખનૌની આ ત્રીજી મેચ હશે. 

RCB ટોપ 3માંથી 7મા સ્થાને આવી ગઈ
IPLની આ 9 મેચો પછી જો આપણે પોઈન્ટ ટેબલ પર જઈએ તો તે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. હાર જીતના નિર્ણય સાથે પોઈન્ટ ટેબલ પર દરરોજ મોટા ફેરફારો જોવા મળે છે. એવામાં ગુરુવારે કોલકાતાની જીત બાદ કંઈક આવું જ જોવા મળ્યું. જણાવી દઈએ કે ગઇકાલના કોલકાતા અને રાજસ્થાનના આ મેચ પછી ટોપ 3માં રહેલી RCBની ટીમ એક હારને કારણે સીધી 7મા સ્થાને આવી ગઈ હતી. 

Image Source : IPLT20.COM

KKR 7મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી
પહેલી મેચમાં પંજાબ સામે હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ  7મા સ્થાને હતી પણ આરસીબીને 81 રનથી હાર આપ્યા બાદ આ ટીમ સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તો તેની સામે RCBને ગઇકાલની મેચમાં હારનો સામનો કરવો પડ્યો તો ટીમ ત્રીજા સ્થાનેથી 7માં સ્થાને સરકી ગઈ. 

નોંધનીય છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ તેની શરૂઆતની બંને મેચ જીતીને ટોપ પર છે અને પંજાબ કિંગ્સની ટીમ બીજા નંબર પર છે. બંને ટીમે શરૂઆતની બંને મેચ જીતી છે પણ નેટ રન રેટના સંદર્ભમાં પંજાબની ટીમ ગુજરાતથી પાછળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ