બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / INX Media case Indrani Mukerjea says paid $5 million to Chidambaram, his son

INX Media Case / ઇન્દ્રાણી મુખર્જીનો દાવોઃ ચિદમ્બરમ અને દીકરા કાર્તિને આપ્યા હતા 50 લાખ ડોલર

Bhushita

Last Updated: 10:45 AM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે તેણે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ અને દીકરા કાર્તિને 50 લાખ ડોલર આપ્યા હતા. જેમાં સિંગાપુર, મોરેશિયસ, બરમૂડા, ઈંગ્લેન્ડ અને સ્વિત્ઝરલેન્ડ પણ સામેલ છે.

  • ઈન્દ્રાણી લાંચની રકમને લઈને મળી હતી પી. ચિદમ્બરમનેઃ CBI
  • આઈએનએક્સ મીડિયા કેસની તપાસ માટે મે 2007માં કેસ નોંધાયો હતો

સીબીઆઈએ દાખલ કર્યું આરોપપત્ર

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ આઈએનએક્સ મીડિયા કેસમાં વિશેષ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું. સીબીઆઈએ એમ પણ કહ્યું કે તેણે આ સંબંધમાં વિદેશોમાં ન્યાયિક સહયોગને માટે પત્ર લખ્યો છે જેની રાહ જોવાઈ રહી છે.

CBIએ ઈન્દ્રાણીને ચાર્જ શીટમાં આપી માફી

સીબીઆઈએ દિલ્હીમાં સ્પેશ્યિલ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ઈન્દ્રાણીને માફ કરવાની વાત કહી છે. દિલ્હીની કોર્ટે આ વર્ષે જુલાઈમાં તે અરજીને સ્વીકારી હતી. જેમાં ઈન્દ્રાણી મુખર્જીને સરકારી સાક્ષી બનાવવાની વાત કહેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે CBIએ ચાર્જશીટમા પી.ચિદમ્બરમને લગભગ 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ સ્પેશ્યિલ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે પી. ચિદમ્બરમે 2008માં આ રૂપિયા લીધા હતા. 

આ રીતે લગાવવામાં આવી છે કલમ

તપાસ એજન્સીઓએ 4 કંપનીઓ અને 8 લોકોની વિરુદ્ધમાં આરોપપત્ર દાખલ કર્યું. તેમાં 120 બી (અપરાધિક કેસ), 420 (દગાખોરી), 468 અને 471 (નકલી દસ્તાવેજને અસલી બતાવીને હસ્તાક્ષર કરાવવા)ની કલમો લગાવવામાં આવી છે.

ઈન્દ્રાણી મુખર્જી કેસમાં સરકારી સાક્ષી બની ચૂકી છે. તે પોતાની દીકરી શીના બોરાની હત્યાના આરોપમાં મુંબઈ જેલમાં છે. ઈન્દ્રાણીએ સીબીઆઈને કહ્યું છે કે તે રિશ્વતની રકમને લઈને ચર્ચા કરવા માટે માર્ચ-એપ્રિલ 2007માં પી. ચિદમ્બરમને મળી હતી. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા પ્રા. લિ.ને મળેલા 403.07 કરોડ રૂપિયા વિદેશ નિવેશની તપાસને માટે મે 2007માં કેસ નોંધ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ