બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / invest 87 rupees every day in this scheme of lic for 11 lakhs return

કામની વાત / LICની આ સ્કીમમાં કરો રોજના માત્ર 87 રુપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, મળશે 11 લાખ રુપિયા, જુઓ કેવી રીતે?

Bijal Vyas

Last Updated: 10:35 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC Adharshila scheme: તમે LICની યોજનાઓમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યો છો તો તેમ LICની આધાર શિલા યોજનામાં ઇન્વેસ્ટ કરીને સારી કમાણી કરી શકો છો

  • LICની આ યોજના સરકાર દ્વાર સપોર્ટેડ સ્કીમ છે
  • આ યોજનામાં 8થી 55 વર્ષની ઉંમરની દરેક મહિલાઓ ઇન્વેસ્ટ કરી શકે છે
  • આ LIC યોજનાની મેચ્યોરિટી વર્ષ 70 વર્ષ છે

LIC Adharshila scheme: જો તમે LICની યોજનાઓમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યો છો તો તેમ LICની આધાર શિલા યોજનામાં ઇન્વેસ્ટ કરીને સારી કમાણી કરી શકો છો. કારણ કે LICની આ યોજના સરકાર દ્વાર સપોર્ટેડ સ્કીમ છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે, આને વિશેષ રુપે મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં તમને વીમા સુરક્ષા અને બચતનો લાભ બંને મળશે. આ સ્કીમમાં મહિલા રોજના 87 રુપિયા જમા કરીને પોતાના ભવિષ્ય માટે મોટુ ફંડ તૈયાર કરી શકે છે. 

LIC આધાર શિલા યોજના મહિલાઓ માટે બનાવવામાં આવેલી એક બંદોબસ્તી, નોન-લિંક્ડ, વ્યક્તિગત લાઇફ ઇનશ્યોરેન્સ સ્કીમ છે. આ ગ્રાહકોના પરિવારની પોલિસી સમયગાળા દરમિયાન મૃત્યુ થવાની સ્થિતિમાં નાણાંકીય સુરક્ષા પ્રદાન કરો છો અને લાંબા સમયમાં પૈસા ભેગા કરેલાથી મદદ મળે છે. આ યોજનામાં 8થી 55 વર્ષની ઉંમરની દરેક મહિલાઓ ઇન્વેસ્ટ કરી શકે છે. 

Topic | VTV Gujarati

આ આધાર પર ભરી શકે છે પ્રીમિયમ 
ઉલ્લેખનીય છે કે આ આધાર શિલા પોલિસીનો મેચ્યોરિટી ટાઇમ 10થી 20 વર્ષનો હોય છે. આ LIC યોજનાની મેચ્યોરિટી વર્ષ 70 વર્ષ છે. જો કોઇ મહિલા આ સ્કીમમાં રોકણ કરવા ઇચ્છે છે તો મહિલાઓ આ સ્કીમની પોલિસીને 3 લાખ રુપિયા આપીને ખરીદી શકે છે. આ સાથે જ તેમાં મંથલી, ત્રણ મહિના, છ મહિના અને વર્ષના આધાર પર હપ્તો ચૂકવી શકાય છે. 

કરવાનું રહેશે આટલુ રોકાણ 
જો મહિલાઓ 15 વર્ષની ઉંમરમાં રોજના 87 રુપિયા જમા કરે છે, તો મહિલાઓ એક વર્ષમાં એલઆઇસી આધાર શિલા યોજનામાં 31755 રુપિયા જમા થઇ જશે. આ કારણે 10 વર્ષો સુધી પૈસા જમા કરવા પર તમને 31550 રુપિયાની એક મોટી રકમ બની જશે. ત્યાર બાદ મેચ્યોરિટીનો સમયે તમને લગભગ 11 લાખ રુપિયા પ્રાપ્ત થઇ જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ