બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / indigo flight delay controversy passengers played antakshari while waiting for the second pilot

ના હોય! / 'પ્યાર દિવાના હોતા હૈ...': ફ્લાઇટમાં જ અંતાક્ષરી રમવા લાગ્યા પેસેન્જર્સ, પાયલટે કહ્યું હતું- હું થાકી ગયો છું એટલે...

Arohi

Last Updated: 03:56 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indigo Flight Delay Controversy: પાયલેટે કહ્યું કે હું થાકેલો છું. તેણે ફ્લાઈટ છોડી દીધી. એવામાં બીજા પાયલેટની રાહ જોઈ રહેલા પેસેન્જર્સે અંતાક્ષરી રમવાનું શરૂ કરી દીધું.

  • પાયલેટે થાકના કારણે છોડી દીધી ફ્લાઈટ 
  • બીજા પાયલેટની 1 કલાકથી રાહ જોતા હતા પેસેન્જર્સ
  • ફ્લાઇટમાં જ અંતાક્ષરી રમવા લાગ્યા પેસેન્જર્સ

દિલ્હીથી કોલકતા જતી ઈન્ડિગો ફ્લાઈટે બુધવારે પાયલેટના ન આવવાના કારણે એક કલાક મોડી ઉડાન ભરી. પાયલેટની રાહમાં બધા પેસેન્જર્સે અંતાક્ષરી રમવાનું શરૂ કરી દીધુ. નવા પાયલેટના આવ્યા બાદ લગભદ રાત્રે 9.30 વાગ્યે ફ્લાઈટે ઉડી. ફ્લાઈટમાં 180 યાત્રીઓ સવાર હતા.  

શું હતો સમગ્ર મામલો? 
ઈંડિગોની ફ્લાઈટ નંબર 6E2517 દિલ્હીથી કોલકતા માટે રાત્રે 8.30 મિનિટમાં ઉડાન ભરવાની હતી. પરંતુ તેમના પાયલેટે આવવાનો ઈનકાર કરી દીધો. એક હોસ્ટેસના અનુસાર તે અસમના ઝોરહાટથી થોડા સમય પહેલા જ આવ્યા હતા. 

ખરાબ વાતાવરણના કારણે તેના ફ્લાઈટની લેન્ડિંગ મોડી થઈ. લેન્ડિંગ બાદ તેમણે જણાવ્યું કે તે ખૂબ જ થાકેલા હતા. આ કારણે નવા પાયલટનું આલ્કોહોલ ટેસ્ટ કર્યા બાદ તેને ડ્યૂટી પર મોકલવામાં આવ્યો. 

4 દિવસમાં બીજી ઘટના 
દહેરાદૂનથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને રવિવારે પાયલેટે લખનૌઉમાં થોડી દીધી હતી. તેમણે કહ્યું- હું થાકેલો છું. આગળ નથી જઈ શકતો. એરલાઈન્સે જેમ તેમ આ ફ્લાઈટ દિલ્હી સુધી લઈ જવાની તૈયારી કરી. પરીણામે ફ્લાઈટ નક્કી સમયથી 3 કલાકથી વધારે મોડી ચેન્નાઈ પહોંચી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ