બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / indian student did what no one in the whole world could do you will be proud

અનોખી સિદ્ધી / ભારતના 15 વર્ષના છોકરાએ 2 જ અઠવાડિયામાં બનાવી એવી App, જાણીને આખી દુનિયા ચોંકી ગઈ; યુક્રેનને થશે મદદ

Premal

Last Updated: 06:15 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વ આ દેશોની સાથે સંગઠિત થઇને જોડાઇ ગઇ છે. ઘણા વ્યક્તિ અને સંગઠન યુક્રેન માટે ભંડોળ ભેગુ કરવા માટે એકત્રિત થાય.

  • 15 વર્ષીય ભારતીય યુવકે દેશ માટે ગૌરવપૂર્ણ કર્યુ કામ
  • યુક્રેની શરણાર્થિઓને જોડવામાં મદદ કરવા માટે એક એપ બનાવી
  • આ યુવકે અંદાજે બે અઠવાડિયામાં એપ તૈયાર કરી

15 વર્ષના બાળકે તૈયાર કરી શાનદાર એપ

યુદ્ધના પરિણામ સ્વરૂપે વિસ્થાપિત થયેલા લાખો લોકો અને બીજા દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રના પીડિતોને સહાયતા આપતી વખતે એક 15 વર્ષીય ભારતીય યુવકે હવે પાડોશી દેશોમાં યુક્રેની શરણાર્થિઓને જોડવામાં મદદ કરવા માટે એક એપ બનાવી છે. તેજસ રવિશંકરના રૂપમાં ઓળખાતા યુવાન યુવક સિકોઈયા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જીવી રવિશંકરનો દીકરો છે. સૉફ્ટવેર ડેવલપર તેજસે અંદાજે બે અઠવાડિયામાં એપ તૈયાર કરી લીધી. તેજસે ગુરૂવારે ગુગલ પ્લેસ્ટોર પર એપની લિન્ક ટ્વિટ કરી અને લખ્યું, Refuge ની શરૂઆત- યુક્રેનમાં તેના ઘરમાંથી વિસ્થાપિત થયેલા લોકોની મદદ કરવા માટે. Refuge એવી જગ્યા છે, જ્યાં મદદની રજૂઆત કરનારા વ્યક્તિ એવા લોકો સાથે જોડાય છે, જેને સહાયતાની જરૂર હોય છે. તેથી આ શબ્દને વાયરલ કરવા માટે રીટ્વિટ કરે. 

Refuge App ની વિશેષતાઓ 

  1. શરણાર્થિઓ માટે નજીકનુ સપોર્ટ સ્થાન શોધવા માટે એપમાં આખી દુનિયાનો નકશો છે.
  2. નેશનલ આઈડી-બેસ્ડ વેરિફિકેશન સુવિધાઓ, ભોજન, રહેવા માટે સુરક્ષિત સ્થાન અને દવાઓ જેવી જરૂરીયાતને પૂર્ણ કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે.
  3. કોઈ પણ જરૂરીયાત વ્યક્તિ ફક્ત બે ક્લિકમાં જરૂરી સહાયતા પ્રાપ્ત કરી શકે છે અને એપ 12થી વધુ ભાષાઓમાં અનુવાદ પણ કરે છે. 

તેજસના પિતાએ ટ્વિટર પર દીકરાના ખૂબ વખાણ કર્યા 

તેજસના પિતા જીવી રવિશંકરે ટ્વિટર પર તેની સિદ્ધીઓ શેર કરી અને તેના દીકરાની સફળતાના વખાણ કર્યા. તેમણે લખ્યું, યુવા પેઢીની વધુ એક તાકાત. તે ચર્ચા નહીં પરંતુ કાર્યવાહી પર વિશ્વાસ રાખે છે. આવી રીતે આગળ વધતા રહો @XtremeDevX'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ