બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies ODI Series hardik pandya credits virat kohli for improved batting

સ્પોર્ટ્સ / 'વિરાટની વાત મારા મગજમાં ઘર કરી ગઇ', 2-1ની સિરીઝ જીતતાની સાથે જ હાર્દિક પંડ્યાને યાદ આવી કોહલીની, જાણો કેમ

Arohi

Last Updated: 11:22 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI ODI Series Hardik Pandya: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતે વેસ્ટઈન્ડિઝને વનડે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં 200 રનથી હરાવી. તેની સાથે જ ભારતે વનડે સીરિઝ પર 2-1થી કબજો કર્યો.

  • ભારતે વેસ્ટઈન્ડિઝને 200 રનથી હરાવ્યું 
  • 2-1થી ભારતે જીતી સીરિઝ 
  • કેપ્ટન હાર્દિક પંડ્યાને આવી કોહલીની યાદ 

વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર ભારતે વેસ્ટઈન્ડિઝને સીરિઝની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં 200 રનથી હરાવ્યું. તેની સાથે જ ભારતે સીરિઝ 2-1થી જીતી લીધી. આ વેસ્ટઈન્ડિઝમાં ભારતની સૌથી મોટી જીત છે. આ મેચમાં ભારતની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાએ કરી હતી. પંડ્યાએ પણ શાનદાર ઈવનિંગ રમી. 

તેમણે 52 બોલમાં અણનમ 70 રન માર્યા અને ટીમને 351 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી. સીરિઝ જીતથી પંડ્યા ખૂબ જ ખુશ જોવા મળ્યા. તેમણે યુવા ખેલાડીઓ, વિરાટ-રોહિતની ગેરહાજરી અને પોતાની રમતને લઈને ખુલીને વાત કરી. 

આવી મેચની રાહ જોતો હોઉ છું: પંડ્યા 
પંડ્યાએ કહ્યું, "ઈમાનદારીથી કહું તો કેપ્ટનની રીતે હું આ પ્રકારની મેચની જ રાહ જોતો હોઉ છું. જ્યાં ફક્ત મેચ નહીં અમુક વસ્તુઓ પણ દાંવ પર લાગી હોય છે. આપણે જાણીએ છીએ કે જો આવી મેચમાં આપણે અસફળ રહીએ તો જરૂર નિરાશ થઈ જઈશું. જે રીતે યુવા ખેલાડીઓએ પોતાનું પ્રદર્શન કર્યુ અને ક્રિકેટની મજા માણી, આજ બધી વસ્તુઓ હું મારી ટીમમાં ઈચ્છુ છું. પ્રેશર હોવા છતાં તેનો આનંદ ઉઠાવવો.... કારણ કે તેના વગર તમે હીરો ન બની શકો."

વિરાટ સાથે વાતચીતનો ફાયદો થયો
પોતાની બેટિંગને લઈને પંડ્યાએ કહ્યું, "હું ક્રિઝ પર થોડો સમય પસાર કરવા માંગતો હતો. વિકેટ સારી હતી. થોડા દિવસ પહેલા વિરાટ કોહલી સાથે ઘણી વાતો થઈ. તેમણે અમુક વાતો જણાવી હતી તે ઈચ્છા હતા કે હું વિકેટ પર થોડો સમય પસાર કરું. આ વાત મારા દિમાગમાં બેસી ગઈ. હું બસ તકની રાહ જોઈ રહ્યો હતો અને એક વખત લય મેળવી લીધી બાદ હું શોટ્સ રમી શકતો હતો. જ્યાંરે બોલ બોટની વચ્ચો વચ્ચ આવ્યો તો બધી વસ્તુઓ બદલાઈ જાય છે. મેં મારા આખા કરિયરમાં આ વાત જોઈ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ