બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / India has won the Asian Championship 2023

એશિયન ચેમ્પિયનશીપ / કર હર મેદાન ફતેહ..પાકિસ્તાને જોયો ટીમ ઈન્ડિયાનો પાવર, હોકીમાં ભારતે પાકને 4-0થી રગદોળ્યું

Kishor

Last Updated: 11:13 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ચેમ્પિયનશિપ 2023માં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ટક્કરમા ભારતે બાજી મારી જબરદસ્ત જીત હાંસલ કરી છે.

  • એશિયન ચેમ્પિયનશિપ 2023માં ભારત અને પાકિસ્તાન આમને-સામને
  • પાકિસ્તાનને પછાડી ભારતે મેળવી જીત 
  • પાકિસ્તાનની આક્રમક શરૂઆત બાદ ભારતના જોશ સામે ટીમ ઢીલી પડી 

એશિયન ચેમ્પિયનશિપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. જેમાં ભારતે જીત મેળવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈને યુવાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતી વચ્ચે હોકીમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને પછાડી જીત હાંસલ કરી છે. ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે જીત મેળવી છે. ભારતીય ટીમેં 4-0થી જીત મેળવી છે. પાકિસ્તાનની આક્રમક શરૂઆત બાદ ભારતના જોશ સામે ટીમ ઢીલી પડી હતી.

પાકિસ્તાનની 4-0થી ખરાબ રીતે હાર 

પાકિસ્તાનની ટીમને પછાડી ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. પાકિસ્તાનની શરૂઆત આક્રમક રહ્યા બાદ ભારતીય ટીમે યશસ્વી પ્રદર્શન કરી પાકિસ્તાનને ડી સુધી પણ પહોંચવાની તક આપી ન હતી. અને 4-0થી ખરાબ રીતે હાર થઈ હતી. આ શાનદાર જીતને પગલે ભારતીય ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધા બાદ હવે ટીમની સ્થિતિ મજબૂત બની છે. પરંતુ હાર બાદ પાકિસ્તાનનો રસ્તો મુશ્કેલ બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ