બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / india deployed 10 thousand soldiers near lac china says india troop boost wont ease tensions

નેશનલ / ભારતે LACની પાસે મોકલ્યા 10 હજાર સૈનિક, બીજી પણ તૈયારી, ચીને કહ્યું- આનાથી શાંતિ નહીં મળે

Arohi

Last Updated: 07:44 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Deployed 10000 Soldiers Near LAC: ભારતે ચીનની સાથે પોતાની વિવાદિત બોર્ડરને મજબૂત કરવા માટે પોતાની પશ્ચિમી બોર્ડરથી ગટાવીને 10,000 સૈનિકોની એક ટુકડીને તૈનાત કરી દીધી છે. ભારતના આ રણનીતિ પગલાથી ચીન ભડકી ઉઠ્યું છે.

ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખની બોર્ડર પર ઘણા વર્ષોથી ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે ભારતે ચીનની હરહતોને જોતા બીજા સૈનિકોની તૈનાતીનો નિર્ણય કર્યો છે. જોકે ચીનને આ પસંદ નથી આવી રહ્યું. ચીની વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે "વિવાદિત બોર્ડ પર બીજા સૈનિક તૈનાત કરવાનું ભારતનું પગલું સ્ટ્રેસ ઓછો કરવા માટે અનુકૂળ નથી."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે ચીનની સાથે પોતાની વિવાદિત બોર્ડને મજબૂત કરવા માટે પોતાની પશ્ચિમી બોર્ડથી હટાવીને 10,000 સૈનિકોની ટૂકડીને ઉત્તરી બોર્ડની નજીક તૈનાત કરી દીધા છે. ભારતના આ રણનૈતિક પગલાથી ચીન ભડકેલું છે. એક રિપોર્ટ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું, "અમે ભારતના સાથે મળીને બોર્ડર અને તેની આસપાસના ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા માટે કામ કરવા તૈયાર છીએ. LACને લઈને ભારતના પગલા શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં નથી."

વધુ વાંચો: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના સંભવિત ચહેરાઓ ક્યા? ઉમેદવારોના ગણિતમાં કોણ ફીટ બેસે છે?

જણાવી દઈએ કે ચીનની સાથે તણાવને જોતા બરેલીમાં સ્થિતિ ઉત્તર ભારત એરિયાને એક પૂર્વ આર્મી કોરમાં તબ્દીલ કરી દીધુ છે. વર્તમાનમાં આ મુખ્ય રીતે પ્રશાસનિક, ટ્રેનિંગ અને અન્ય શાંતિ ઉદ્દેશ્યો માટે તૈયાર એક મજબૂત ફોર્મેશન છે. હવે તેને વધારે સેના, તોપ, વિમાન, વાયુ રક્ષા અને એન્જિનિયર બ્રિગેડની સાથે એક પૂર્ણ કોરમાં પરિવર્તિત કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ