બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india and pakistan both are punished for slow over rate by icc

એશિયા કપ / ICCએ લીધા મોટા એક્શન, ભારત-પાકિસ્તાનની ટીમ પર લગાવ્યો મોટો દંડ, જાણો શું હતી ભૂલ

Khevna

Last Updated: 06:17 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોને સ્લો ઓવર રેટને કારણે ICCએ દંડ ફટકાર્યો છે. જાણો વિગતવાર

  • ભારત અને પાકિસ્તાન બંને ટીમોને આપી ICCએ સજા 
  • નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરી શકવા પર લાગ્યો દંડ 
  • 85 મિનીટમાં 20 ઓવર પૂરી કરવાનો છે નિયમ 

ભારતે પાકિસ્તાન સામે મેળવી જીત 

UAEમાં આજકાલ એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને માત આપી છે, પરંતુ આ મેચમાં કંઈક એવું પણ બન્યું, જેથી ICCએ આ બંને ટીમો પર મોટું એક્શન લીધું છે. 

ભારત અને પાકિસ્તાન બંને ટીમોને આપી સજા 
ICCએ ભારત અને પાકિસ્તાન બંને ટીમોને મોટી સજા આપી છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની ટીમો મેચમાં નિર્ધારિત સમય પર પોતાની ઓવર સમાપ્ત કરી શકી ન હતી, જેને કારણે ICCએ બંને ટીમો પર સ્લો ઓવર રેટ માટે દંડ જાહેર કર્યો છે. 

ICCએ આપી સજા 
આઈસીસીનાં નિયમો અનુસાર ખેલાડીઓ પર તેમની ફીસનાં 20 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. આઈસીસીએ 1 જાન્યુઆરી 2022થી સ્લો ઓવર રેટને લઈને નિયમમાં સંશોધન લાગૂ કર્યું હતું, જેમાં દરેક ટીમે પોતાની 20 ઓવર કોઈપણ પરિસ્થિતિમાં ૮૫ મીનીટની અંદર પૂરી કરવી ફરજીયાત હતી, આવામાં જો કોઈ ટીમ ૮૫ મિનીટમાં માત્ર 17 ઓવર જ ફેંકી શકે છે, તો બચેલી ત્રણ ઓવરમાં તેમને દંડ તરીકે પાંચનાં સ્થાને માત્ર ચાર ખેલાડીઓને જ ૩૦ યાર્ડનાં સર્કલની બહાર ઉભા રહેવાની મંજૂરી મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ