બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sa ruturaj gaikwad did not get chance in team india playing 11 against south africa

ક્રિકેટ / IND vs SA: સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T-20માં ભારતની સતત ત્રીજી હાર, પ્લેઇંગ 11માંથી આ ખેલાડીને OUT કરવો ટીમ ઇન્ડિયાને પડ્યું ભારે!

Arohi

Last Updated: 03:25 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs SA 2nd T20I: ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે એક એવા ખેલાડીને પ્લેઈંગ 11માં ચાન્સ નથી આપ્યો જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.

  • આ ખેલાડી પ્લેઈંગ 11થી બહાર 
  • ટીમ ઈન્ડિયાને તેના કારણે થયુ નુકસાન 
  • ગુમાવવી પડી મહત્વની મેચ 

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચ મંગળવારે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાની હારની સાથે જ તે આ સીરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

વરસાદના કારણે બંધ થયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક એવા ખેલાડીને પ્લોઈંગ 11થી બહાર કર્યો કે જેણે હાલના સમયમાં ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીના દમપર ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી સીરીઝમાં ઓસ્ટ્રિલાયને 4-1થી મ્હાત આપી હતી. આવો જાણીએ કે આ ખેલાડી કોણ છે. 

આ ખેલાડીને પ્લેઈંગ 11માં ન મળી તક 
ટી20 સીરિઝના બીજા મુકાબલામાં સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદથી બંધ થયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 19.3 ઓવરમાં 180 રન બનાવ્યા. 

ત્યાર બાદ વરસાદે એક વખત ફરીથી ખલેલ પહોંચાડી અને DLSના નિયમોના અનુસાર સાઉથ આફ્રીકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં ટોસ વખતે ફેંસ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 જોવા માંગતા હતા. પરંતુ બધા ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે પ્લેઈંગ 11માં રૂતુરાજ ગાયકવાડનું નામ શામેલ ન હતું. 

ઋતુરાજ ગાયકવાડને સૂર્યાએ બીજી ટી20 મેચમાં પ્લેઈંગ 11માં તક ન આપી. તેના પાછળનું કારણ હતું તેમનું બિમાર પડવું. રૂતુરાજે ઓસ્ટ્રેલિયાના સામે રમાયેલી સીરિઝમાં શાનદાર બેટિંગ કરી હતી. તે આ સીરિઝમાં સૌથી વધારે રમ બનાવનાર બેટ્સમેન હતા. ઓસ્ટ્રેલિયાના સામે તેમણે પાંચ મેચોમાં 55.75ની ઔસતથી 223 રન બનાવ્યા હતા. આ સમયે તેમના નામે એક સેન્ચુરી પણ નોંધાઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ