બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Increasing the amount of this substance in the body is harmful to health

આરોગ્ય / શરીરમાં આ ચીજની માત્રા વધવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, થઇ શકે છે કિડની ફેલ, જાણો ઉપાય

Pooja Khunti

Last Updated: 08:57 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા સમયમાં કિડનીને લગતી સમસ્યાઓ વધી ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ, કિડની ફેલ્યર કેસમાં લોહીમાં ક્રિએટિનાઇનનાં સત્રમાં વધારો જોવા મળ્યો છે.

  • કિડની માનવ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે
  • સ્નાયુઓમાં બનતો કચરો ક્રિએટિનાઇન કહેવાય છે
  • તમારી જીવનશૈલી અને ખોરાકમાં પરિવર્તન લાવો

કિડની માનવ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે શરીરમાંથી કચરો અને વધુ તરલ પદાર્થને બહાર કરી બ્લડ પ્રેશર અને PH લેવલને નિયંત્રિત કરે છે. હોર્મોન્સનાં સ્તરને સુધારવામાં મદદ કરે છે. છેલ્લા થોડા સમયમાં કિડનીને લગતી સમસ્યાઓ વધી ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ, કિડની ફેલ્યર કેસમાં લોહીમાં ક્રિએટિનાઇનનાં સ્તરમાં વધારો જોવા મળ્યો છે. 

ક્રિએટિનાઇન 
સ્નાયુઓમાં બનતો કચરો ક્રિએટિનાઇન કહેવાય છે. કિડની તેને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો લોહીમાં ક્રિએટિનાઇનનું પ્રમાણ વધી જાય તો કિડની તેને ફિલ્ટર નથી કરી સકતી. તેથી કિડની ફેલ થઈ જાય છે. 

વાંચવા જેવું: આપનું લિવર ખરાબ કરી શકે છે Fatty Liver, બચવા માટે આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ

કિડનીને ખરાબ થતાં કેવી રીતે અટકાવી શકાય 

  • તમારી જીવનશૈલી અને ખોરાકમાં પરિવર્તન લાવો. 
  • એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે વધુ પ્રમાણમાં પ્રોટીનથી ભરપૂર ખોરાકનું સેવન કરવામાં આવે તો તેનાથી કિડનીને નુકસાન થઈ શકે છે. 
  • ફાયબરનાં સેવનથી ક્રિએટિનાઇનને નિયંત્રિત કરી શકાય છે. આ સાથે તેનાથી હ્રદય રોગમાં પણ સુધાર જોવા મળશે. તમારે શાકભાજી, ફળ, અનાજ અને બીજનું સેવન કરવું જોઈએ. 
  • દારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ. દારૂનાં સેવનથી લોહીમાં ક્રિએટિનાઇનનું પ્રમાણ વધી જાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ