બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Income tax department has announced vacancies for various posts. For which candidates should apply soon.

સારા સમાચાર / સરકારી નોકરી વાંછુક માટે રોજગારના સમાચાર, IT વિભાગમાં મહાભરતી, 18,000 થી લઈ 1,42,000 સુધી પગાર

Pravin Joshi

Last Updated: 09:40 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે.

  • સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર 
  • આવકવેરા વિભાગે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું 
  • ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી

આવકવેરા વિભાગની નોકરીઓ 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાનમાં કુલ 291 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઈટ Incometaxmumbai.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો 19 જાન્યુઆરી 2024 સુધી ભરતી માટે અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પસાર થયા પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.

Tag | VTV Gujarati

આવકવેરા વિભાગની નોકરીઓ 2024

  • કર સહાયક (TA): 119 જગ્યાઓ
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS): 137 જગ્યાઓ
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ II (સ્ટેનો): 18 પોસ્ટ્સ
  • ઈન્સપેક્ટર ઓફ ઈન્કમ ટેક્સ (ITI): 14 જગ્યાઓ
  • કેન્ટીન એટેન્ડન્ટ (CA): 3 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારો પોસ્ટ મુજબ 10+2/ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉપરાંત સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નિર્ધારિત લાયકાત પ્રાપ્ત કરવી જરૂરી છે.

Jobs | VTV Gujarati

વય મર્યાદા

આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. જ્યારે પોસ્ટ મુજબ અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 25/27/30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને અરજી કરનારને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

રોજગાર વાંચ્છુક માટે જોરદાર તક, 10મી પાસ માટે સરકારી કંપનીમાં નીકળી સારી  ભરતી, પગાર 72 હજારથી વધુ | Good recruitment in government company for 10th  pass salary more than 72 thousand

કેટલો પગાર મળશે

આ પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટના આધારે 18 હજાર રૂપિયાથી 1 લાખ 42 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : મુંબઈમાં ATSની રેડ: ભારે માત્રામાં હથિયારો સાથે 6 લોકોની ધરપકડ, મોટી ઘટનાને અંજામ આપવાનું હતું કાવતરું

અરજી ફી

આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ ફી તરીકે 200 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવારો ઑનલાઇન મોડમાં એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ