બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Incidents of fire in Surat and Ankleshwar

આગ / સુરત અને અંકલેશ્વરમાં આગનો બનાવ, કોસ્ડ સ્ટોરેજ અને કેમિલક ફેક્ટરીમાં એકાએક જ્વાળા ભભૂકી

Ronak

Last Updated: 01:07 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત અને અંકલેશ્વરમાં આજે આગનો બનાવ સામે આવ્યો છે. જેમા સુરતમાં કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી છે અને અંકલેશ્વરની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.

  • સુરત અને અંકલેશ્વરમાં આગનો બનાવ 
  • કોલ્ડ સ્ટોરેજ અને કેમિકલ ફેક્ટરિમા લાગી આગ 
  • આગ લાગાવને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો 

સુરતમાં અવાર નવાર આગના બનાવો બનતા હોય છે. ત્યારે વધુમાં ફરી એક આગનો બનાવ સામે આવ્યો છે. જેમા બારડોલીમાં ખરવાસા રોડ પર આ આગનો બનાવ બન્યો છે. જેમા કોલ્ડ સ્ટોરેજમા આગ લાગી હતી. આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું કે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. 

ફાયરબ્રિગેડ તુરંત સ્થળ પર પહોચી 

જોકે આગની જાણ થતાની સાથેજ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોચી હતી. જેમણે પહોચતાની સાથેજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ આગ કયા કારણોસર લાગી છે. તે હજુ સામે નથી આવી શક્યું. 

કેમિકલ કંપનીમાં લાગી આગ 

આ સીવાય આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ એક આગનો બનાવ બન્યો છે. જેમા જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં આગ લાગી છે. ભીષણ આગ લાગવાને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થલે પહોચી હતી અને તેમણે કામગીરી હાથ ધરી હતી. ખાનગી કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેના કારણે દોડધામ થઈ ગઈ હતી. 

50 થી વધું વાહનો બળીને રાખ 

ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ એએમસી સંચાલીત પાર્કિંગ પ્લોટમાં પણ આગ લાગી હતી. જેમા 50 થી વધારે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. બનાવને કારણે ગોતા બ્રીજ પર મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો. જોકે અહીયા પણ આગ કયા કારણોસર લાગી હતી તે હજું સામે નથી આવી શક્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ