બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to avoid baldness at a young age, eat this one thing every day

સ્વાસ્થ્ય / નાની ઉંમરમાં ટાલ પડવાથી બચવું હોય તો રોજ ખાઓ આ એક વસ્તુ, હેરફૉલની સમસ્યા થશે દૂર

Pooja Khunti

Last Updated: 01:06 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દિવસમાં 100 વાળ ખરવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે, પણ જો તેનાથી વધુ વાળ ખરે તો તમારે સમજી જવું જોઈએ કે તમને હેરફૉલની સમસ્યા થઈ ગઈ છે.

  • આ સુપરફૂડનું નામ અળસી છે
  • અળસીનાં બીજ માથાની ત્વચાને પોષણ આપે છે
  • માથાની ત્વચામાં થતો સોજો પણ દૂર થાય છે

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિ હેરફૉલની સમસ્યાથી પરેશાન છે. એક દિવસમાં 100 વાળ ખરવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે, પણ જો તેનાથી વધુ વાળ ખરે તો તમારે સમજી જવું જોઈએ કે તમને હેરફૉલની સમસ્યા થઈ ગઈ છે. 

હેરફૉલનું કારણ 
શરીરમાં પોષક તત્વોની ઉણપનાં કારણે, કોઈ તબીબી સમસ્યાઓનાં કારણે, હોર્મોન્સનાં ફેરફારને કારણે અથવા વધુ પડતાં તણાવને કારણે હેરફૉલની સમસ્યા સર્જાય છે. તમારે આ સમસ્યાથી બચવા માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી હેરફૉલની સમસ્યા સમાપ્ત થઈ જશે. 

અળસીનાં બીજનું સેવન 
આ સુપરફૂડનું નામ અળસી છે. અળસીમાં એન્ટીઓક્સિડેન્ટ અને ઓમેગા 3 જેવા અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો હોય છે. આ સાથે અળસીનાં બીજમાં વિટામિન E પણ હોય છે. તેથી તે વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે અને વાળને તૂટતાં અટકાવે છે. 

વાંચવા જેવું: થાઇરોઇડને કંટ્રોલમાં રાખવાના જોરદાર નુસખા,આ 3 જ્યુસ પીવાથી બીમારીમાંથી મળશે રાહત

વાળનાં વિકાસ માટે ફાયદાકારક 
અળસીનાં બીજ માથાની ત્વચાને પોષણ આપે છે. આ સાથે તે મુક્ત રેડિકલ દ્વારા થતાં નુકસાનને પર ઘટાડવાનું કામ કરે છે. અળસીનાં બીજનાં સેવનથી વાળનો વિકાસ સારી રીતે થઈ શકે છે. આ સાથે ખોપરી ઉપરની ત્વચામાં રક્ત પ્રવાહ સારી રીતે થાય છે. અળસીનાં બીજનાં સેવનથી માથાની ત્વચામાં થતો સોજો પણ દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ