બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / If there is progress in court-office work, increase in respect, there is a possibility of financial benefits for these natives, see today's horoscope

06 ફેબ્રુઆરી / આજે આ રાશિના જાતકોને થશે આર્થિક ફાયદો, તો આ લોકો નુકસાની નોતરશે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:23 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
06 02 2024 મંગળવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ અગિયારસ
નક્ષત્ર જ્યેષ્ઠા સવારે 7:34 પછી મૂળ
યોગ વ્યાઘાત સવારે 8:48 પછી હર્ષણ
કરણ બાલવ
રાશિ વૃશ્ચિક (ન.ય.) સવારે 7:34 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે

મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે, પરિવારમાં શાંતિ જણાશે

કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે તેમજ કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે, કર્મચારીથી સારો સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે તેમજ નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે અને ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે, સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
મામા-મોસાળથી લાભ થશે અને વાણી-વર્તનમાં કાળજી રાખવી તેમજ સગા-વ્હાલાથી પરેશાની જણાશે તેમજ જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે તેમજ આર્થિક બાબતે લાભ જણાશે અને ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની બાબતે કાળજી લેવી પડશે

વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને વેપારમાં નવી યોજના સફળ બનશે તેમજ નવા લોકોની મુલાકાતથી લાભ થાય અને દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને નોકરીમાં યશના અવસરો મળશે તેમજ પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે

વાંચવા જેવું: કેમ અરીસામાં નહોતો દેખાતો ભગવાન જગન્નાથનો પડછાયો? દાયકાઓ પહેલા થયો હતો ચમત્કાર, આજે પણ પંડિત ભોગ લગાવ્યા બાદ હથેળીમાં લે છે પાણી

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ