બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If the girlfriend gives a love bite on the hand, the boyfriend has made a tattoo

પ્રેમ / VIDEO : આ કહેવાય આશિકી ! ગર્લફ્રેન્ડે હાથ પર દાંત બેસાડીને કર્યાં લવબાઈટ, બોયફ્રેન્ડે બનાવી લીધું ટેટૂ

Kishor

Last Updated: 10:08 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્લફ્રેન્ડે આપેલ લવ બાઈટને બોયફ્રેન્ડે પોતાના હાથમા ટેટુ સ્વરૂપે કાયમ અમર બનાવી દીધી છે જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

  • ગજબ પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ગર્લફ્રેન્ડની લવ બાઈટનું બોયફ્રેન્ડે બનાવ્યું ટેટુ 
  • એક કરોડ ઉપરાંત લોકોએ નિહાળ્યો વીડિયો

સોશિયલ મીડિયા પર આંધળા પ્રેમીઓના છાશવારે કિસ્સાઓ સામે આવતા હોય છે. આમ તો પોતાના પ્રિય પાત્રને પ્રપોઝ અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની અનેક ટ્રિક છે પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનાના અમુક વખતે અજીબોગરીબ ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અને પ્રેમમાં આંધળા બનેલા કપલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં છોકરી તેના બોયફ્રેન્ડના હાથમા બટકું ભળે છે અને  આ લવ બાઈટનું તે યુવાન ટેટૂ કરાવે છે. જેને લઈને લોકો પણ મોટાપાયે કૉમેન્ટ આપી રહ્યા છે.

SkyTatu નામના પેજ પરથી વીડિયો શેર કરાયો

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થયો છે. SkyTatu નામના પેજ પરથી વીડિયો શેર કરાયો છે. જેમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર છોકરી પહેલા તેના બોયફ્રેન્ડના હાથ પર લવ બાઈટ આપે છે, બાદમાં યુવાનના હાથમાં દાંતના નિશાન થઈ જાય છે પછી તેને ટેટૂનું રૂપ આપવામાં આવ્યું હતું.  બોયફ્રેન્ડે આ દાંતના નિશાનનું ટેટુ કરાવી તેના શરીરમાં કાયમી બનાવી દીધું હતું. આટલું જ નહીં, બોયફ્રેન્ડે આ ટેટૂની તારીખ પણ ચિતરાવી હતી.

એક કરોડ લોકોએ નિહાળ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો બાદ યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે ભગવાન, આવા લોકો ક્યાંથી આવે છે? અન્ય એક લખ્યું જે બહુ થયું હવે હું મારું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાનો છું. ખાસ વાત એ છે કે આ વીડિયોને એક કરોડથી વધુ લોકોએ જોયો છે, જ્યારે પાંચ લાખથી વધુ લાઈક પણ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ