બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If Ahmedabadis have to pay property tax, pay it today, the corporation has taken a big decision.

મુદ્દત / અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, મહાનગર પાલિકાએ લીધો છે મોટો નિર્ણય

Mehul

Last Updated: 06:18 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગર પાલિકાએ 1 લાખથી વધુ ટેક્સ બાકી હોય તેવી 2751 એકમો સીલ કર્યા છે. હવે આગામી સમયમાં 50 હજારના ટેક્સ બાકી મામલે કાર્યવાહી થશે.

 

  • બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે મહાપાલિકા સખ્ત 
  • પુરે પુરી રકમ ભરે તો જ વ્યાજ માફી મળશે 
  • 2751એકમોનો 1 લાખથી વધુ ટેક્સ બાકી -સીલ 

અમદાવાદ મહાનગર પાલિકાએ  બાકી પ્રોપર્ટી ટેક્સ સિલિંગ મામલે એક મોટો અને મહત્વનો  નિર્ણય  કર્યો છે. મહાનગર પાલિકાએ 1 લાખથી વધુની બાકી રકમ પર કાર્યવાહી માટે SOP બનાવવા સાથે વ્યાજ માફી અથવા બિલ રકમના બે હપ્તા કરવાનો એક જ ઓપ્શન આપવા નિર્ણય કર્યો છે. જેમાં પુરે પુરી રકમ ભરે તો વ્યાજ માફી મળશે. જે બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહી થાય. આ મામલે સિલિંગની કાર્યવાહીનો ઝોન અધિકારીને રિપોર્ટ થશે. આવામાં જો ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટેક્સ બાકી હોય તેવી 2751 એકમો સીલ કરાયા છે. હવે આગામી સમયમાં 50 હજારના ટેક્સ બાકી મામલે કાર્યવાહી થશે.  
 
પહેલી ફેબ્રુ.થી મહાપાલિકા એ હાથ ધરેલી સીલીંગ ઝુંબેશ  દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી 300થી વધુ એવી મિલકતો સીલ કરાઈ છે. AMCએ  પ્રોપર્ટી ટેક્સમાં 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2022 સુધી એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કિમ અમલમાં મૂકી છે. માફીની રાહત અપાતી હોવા છતાં કેટલાક ટેક્સ પેયરો  ટેક્સ ન ભરતાં કોર્પોરેશને આવા લોકો સામે  કડક કાર્યવાહી શરૂ કરી છે. 1 ફેબ્રુઆરીથી સિલિગ ઝૂંબેશ શરૂ કરાઇ છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ