બોલિવૂડ / 'હું ડાયેરક્ટરને ના ન પાડી શકી', ઉર્ફી જાવેદે કહ્યો કાસ્ટિંગ કાઉચનો કિસ્સો, બોલીવુડવાળાને શિકારી ગણાવ્યાં

'I couldn't say no to the director', says Javed aka Casting Couch case, calls Bollywood people 'predators'

ઉર્ફી જાવેદ કાસ્ટિંગ કાઉચના તેના ભયાનક અનુભવને શેર કરે છે. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક નિર્દેશકે તેને પોતાના ઘરે ઓડિશન માટે બોલાવી હતી. ત્યારે તેણે કેમેરા વગરની વિચિત્ર માંગણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ