બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Hyderabad Accident: Overspeeding car crashed 3 women morning walkers, CCTV Video

ભયાનક / VIDEO : બાપ રે ! આવી સ્પીડમાં કાર, મોર્નિંગ વોક કરી રહેલી ત્રણ મહિલાઓને આંખના પલકારામાં કચડી નાખી

Vaidehi

Last Updated: 05:38 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓવરસ્પિડમાં આવતી કારે મોરનિંગ વૉક કરતી 3 મહિલાઓને કચડી નાખી જ્યારે અન્ય 4 લોકો ગંભીરરૂપે ઘાયલ થયાં. CCTVમાં મામલો થયો કેદ.

  • હૈદ્રાબાદમાં ભયાનક હીટ એન્ડ રનનો કેસ
  • ઓવરસ્પિડમાં આવતી કારે 3 મહિલાઓને કચડી 
  • અન્ય 4 લોકોની પણ સ્થિતિ ગંભીર

Hyderabad hit and run: હૈદ્રાબાદમાં મંગળવારે સવારે એક કારે મોર્નિંગ વૉક કરતી 3 મહિલાઓને કચડી નાખી. આ દુર્ઘટનામાં માતા અને પુત્રી સહિત તૃતિય મહિલા પણ મૃત્યુ પામી છે. જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હૈદ્રાબાદનો આ હીટ એન્ડ રનની દુર્ઘટના CCTVમાં કેદ થઈ હતી. વીડિયો જોઈને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ પર નાનકડો વળાંક છે. ડ્રાઈવર મહિલાઓને જોઈને બ્રેક તો લગાવે છે પરંતુ કારની સ્પીડ એટલી વધારે હતી કે તે કંટ્રોલ ન થઈ. કારનો પાછળનો ભાગ ફુટપાથ સાથે અથડાય છે જે બાદ આ ત્રણેય મહિલાઓ અડફેટે આવી જાય છે.    છેલ્લે આ ગાડી ઝાડીઓમાં ધસી જાય છે.

3 મહિલાઓનું મોત, 4 ઘાયલ
પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના સવારે આશરે 6.10 વાગ્યાની આસપાસ હૈદરશકોટે મેઈન રોડ પર બની છે.આ દુર્ઘટનામાં વૉક કરી રહેલી 3 મહિલાઓમાંથી 3 મહિલાઓ માતા અને પુત્રી અને અન્યનું દુ:ખદ મૃત્યુ થયું છે. જ્યારે અડફેટે આવેલ અન્ય 4 લોકો ઓસ્માનિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કાર ઓવર સ્પીડમાં હતી અને ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવી બેસતાં આ એક્સિડેન્ટ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ