બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Husband has to pay allowance for wife's pet dog too mumbai court verdict

ચુકાદો / પત્નીના પાલતૂ કૂતરા માટે પણ પતિએ જ આપવું પડે ભથ્થું: કોર્ટે અલગ રહેતા પતિને આપ્યો આદેશ, જાણો શું છે કેસ

Arohi

Last Updated: 04:54 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Court: કોર્ટે 20 જૂને આપેલા છેલ્લા આદેશમાં વ્યક્તિને અલગ રહેતી પોતાની 55 વર્ષીય પત્નીને દર મહિને 50,000 રૂપિયા ભથ્થુ આપવાનો નિર્દેશ કર્યો છે સાથે જ પાલતુ શ્વાન માટે પણ ભથ્થુ આપવાનો ચુકાદો આપ્યો છે.

  • પત્નીના પાલતુ શ્વાનને પણ આપવું પડે ભથ્થુ 
  • કોર્ટે અલગ રહેતા પતિને આપ્યો આદેશ
  • જાણો શું છે સમગ્ર મામલો 

પતિથી અલગ રહેતી મહિલાને હવે પોતાના ત્રણ શ્વાન માટે પણ ભથ્થુ મળશે. કોર્ટે મામલાની સુનાવણી કરતા પતિ માટે આ આદેશ જાહેર કર્યો છે. મુંબઈની એક કોર્ટે ઘરેલુ હિંસાના એક મામલામાં કહ્યું કે પાલતુ પશુ લોકોને સ્વસ્થ્ય જીવન જીવવામાં મદદ કરે છે અને સંબંધમાં તકરારના કારણે થતી ભાવનાત્મક કમીને દૂર કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલાની આવકનો કોઈ સ્ત્રોત નથી. તે બીમાર છે અને તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે. તેના ઉપરાંત ત્રણ કૂતરાની જવાબદારી પણ તેના પર છે. 

પાલતુ શ્વાન માટે આપવું પડશે ભથ્થુ
આ મામલામાં એક મહિલાએ અલગ રહેતા પોતાના પતિ પાસે ભથ્થુ માંગતા રહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તથા ત્રણ પાલતુ શ્રાવ પણ તેના પર નિર્ભર છે. મેટ્રોપોલિટન મજીસ્ટ્રેટ કોમલસિંહ રાજપૂતે 20 જૂનએ છેલ્લા આદેશમાં વ્યક્તિથી અલગ રહેતી તેની 55 વર્ષીય પત્નીને દર મહિને 50,000 રૂપિયા ભરણ પોષણ ભથ્થુ આપવાનો આદેશ આપ્યો અને તેમની આ દલીલ ફગાવી દીધી કે પાલતુ શ્વાન માટે ભરણપોષણ ભથ્થુ ન આપી શકાય. 

પાલતુ પ્રાણી સભ્ય જીવનશૈલીનો અભિન્ન ભાગ 
આ મામલામાં વિસ્તૃત આદેશ હાલમાં ઉપલબ્ધ થયો છે. મજીસ્ટ્રેટે કહ્યું, "હું આ દલીલોથી સહમત નથી. પાલતુ શ્વાન પણ એક સભ્ય જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. મનુષ્યના સ્વસ્થય જીવન માટે પાલતુ પશુ જરૂરી છે કારણ કે તે સંબંધના તૂટવાથી થયેલી ભાવનાત્મક કમીને દૂર કરે છે."

કોર્ટે કહ્યું કે માટે ગુજરાન ભથ્થાની રકમ ઓછી કરવાનો આ આધાર ન હોઈ શકે. મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવતા કહ્યું કે તેમના લગ્ન સપ્ટેમ્બર 1986માં પ્રતિવાદીથી થયા હતા. લગ્નના ઘણા વર્ષ બાદ તેમના વચ્ચે મતભેદ પેદા થયો અને 2021માં પ્રતિવાદીએ તેને મુંબઈ મોકલી દીધો. 

મહિલાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ 
મહિલાની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલાની આવકનો કોઈ સ્ત્રોત નથી. તે બીમાર છે અને તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. તેના ઉપરાંત ત્રણ શ્રાનની જવાબદારી તેના પર છે. 

અરજી અનુસાર તેમની પત્નીને ગુજરાત ભથ્થુ આપતો હતે અન્ય મૂળભૂત જરૂરીયાતને પુરી કરવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આ વચન ન નિભાવ્યું. લગ્ન જીવન વખતે તેણે ઘણી વખત ઘરેલુ હિંસા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ