બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Husband attempted suicide due to homelessness in Bhavnagar

ઘટના / સહન ન થયું તો મરવાનું નક્કી કર્યું.! ભાવનગરમાં પત્નીના ઘરકંકાસથી કંટાળી પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પોલીસ સ્ટેશન બહાર પેટ્રોલ છાંટ્યું

Dinesh

Last Updated: 11:56 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશને જઈ પરિણિત યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી

  • ઘરકંકાસને કારણે પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ 
  • પોલીસ સ્ટેશન બહાર પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ
  • પીડિત માનસિત રીતે અસ્થિર હોવાનું આવ્યું સામે

ભાવનગરના નારી ગામમાં ઘરકંકાસની એક ઘટના સામે આવી છે. ઘણી વખતે ઘરકંકાસમાં મહિલાઓ ગૃહક્લેશનો ભોગ બનતી હોય છે પરંતુ આ વખેત પરીણિત પુરુષ ગૃહકલેશનો ભોગ બન્યો છે. ગૃહકલેશને કારણે એક પરિણિત પુરુષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશને જઈ પરિણિત યુવકે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. 

પત્નીના ત્રાસથી યુવકે અગાઉ પણ કર્યા અનેક પ્રયાસ
પીડિત જીતેશભાઈ રાઠોડના પરિવારનો તેની પત્ની પર આક્ષેપ કરી રહ્યા છે કે, જીતેશની પત્ની તેમના સંતાનોને લઈ દરેક પ્રકારના મેડિકલ અને અભ્યાસના કાગળીયા લઈ સુરત ચાલી ગઈ છે, પીડિતે પોલીસમાં અરજી આપી છતાં કોઈ કાર્યવાહી ન થતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક જીતેશભાઈ રાઠોડ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. યુવકે જ્યારે પોલીસ સ્ટેશન બહાર આત્મહત્યાની કોશિશ કરી તો હાજર રહેલા પોલીસે તેમના પર ધાબળાઓ નાખીને આગ ઓલવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પણ અનેક વખત યુવતે પત્નીના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ