બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ટેક અને ઓટો / how to transfer ownership of a two wheeler online vehicle registration tips and tricks

તમારા કામનું / ટૂ-વ્હીલરનું રજીસ્ટ્રેશન ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાય? એક પણ ધક્કો ખાધા વગર આ રીતે ઘરે બેઠા ફટાફટ પતાવો કામ

Arohi

Last Updated: 11:39 AM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ કોઈ સેકેન્ડ હેન્ડ ટૂ-વ્હીલર ખરીદવા માંગો છો તો અમે તમને રજીસ્ટ્રેશન ટ્રાન્સફરની ઓનલાઈન પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ.

  • સૌથી પહેલા તમારી પાસે બધા જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ 
  • તમારૂ પરિવહન વેબસાઈટ પર એકાઉન્ટ પણ હોવું જોઈએ 
  • હાલના માલિક અને નવા માલિકની જાણકારી પણ ભરવાની રહેશે 

જો તમે પણ કોઈ સેકેન્ડ હેન્ડ ટૂ-વ્હીલર ખરીદવા માંગો છો તો અમે તમને રજીસ્ટ્રેશન ટ્રાન્સફરની ઓનલાઈન પ્રોસેસ જણાવવામાં જઈ રહ્યા છીએ. આજ-કાલ મોટાભાગના રાજ્યોમાં આ કામને ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે. જોકે આ પ્રોસેસ અલગ અલગ રાજ્યોના હિસાબથી અલગ અલગ હોઈ શકે છે. અહીં અમે તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. 

આ દસ્તાવેજની પણ પડશે જરૂર 
સૌથી પહેલા તમારી પાસે બધા દસ્તાવેજ હોવા જોઈએ જેમાં વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, પોલ્યુશન સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ, ફોર્મ 28, ફોર્મ 30, ફોર્મ 29 અને ફોર્મ 31 શામેલ છે. જો વાહન કોઈ બેન્કથી ફાઈનાન્સ છે તો ફોર્મ 35ની પણ જરૂર હોય છે. 

સાથે જ તમારૂ પરિવહન વેબસાઈટ પર એકાઉન્ટ પણ હોવું જોઈએ. જેમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોવો જરૂરી છે. નંબરની જરૂર એટલે છે કારણ કે વેરિફિકેશન માટે તમને વેબસાઈટથી એક ઓટીપી મળે છે. 

આ રીતે કરો એપ્લાય 
દસ્તાવેજ તૈયાર કર્યા બાદ તમે સૌથી પહેલા પરિવહન વેબસાઈટ પર જાવો અને 'ઓનલાઈન સર્વિસ'ને સિલેક્ટ કરો. પછી 'વાહન સંબંધી સેવાઓ' પસંદ કરો, જ્યારે બાદ તમારે રાજ્યની પસંદગી કરવાની રહેશે. બીજુ પગલું વાહનના રજીસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર એડ કરવાનો રહેશે. પછી અરજી કરનારને એક જરૂરી એપ્લીકેશનને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ વેબસાઈટના હાલના માલિક અને નવા માલિકની જાણકારી ભરવાની રહે છે. 

આ રીતે થાય છે વેરિફિકેશન 
દરેક જાણકારી ભર્યા બાદ આધાર કાર્ડ અને ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. છેલ્લે એક ફિની ચુકવણી કરવામાં આવે છે અને રસીદ સંભાળીને તમારી પાસે રાખી લો. અમુક રાજ્યોમાં આરટીઓ નવા માલિકના એડ્રેસ પર નવું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મોકલે છે અને અમુક રાજ્યોમાં અરજી કરનારને ઓરટીઓ જવાની જરૂર પણ નથી પડતી. આ વાત એક રાજ્યથી બીજા રાજ્ય પર નિર્ભર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ