બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / how to mask chats in whatsapp know this awesome tricks

સિક્રેટ ચેટિંગ / બાજુમાં બેઠેલા માણસને પણ ખબર નહીં પડે કે તમે Whatsapp પર કરી રહ્યા છો વાતો, જાણો સિક્રેટ ટેકનિક

Premal

Last Updated: 04:55 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દુનિયામાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. જેનો ઉપયોગ પ્રાથમિક ચેટીંગ એપ તરીકે પણ કરવામાં આવે છે. જેના પર ઘણી ખાનગી અને સિક્રેટ વાતો પણ આપણે પોતાના મિત્રો સાથે કરીએ છીએ. પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે, જ્યારે આપણે જાહેર સ્થાન પર વાતચીત કરીએ છીએ.

  • બાજુમાં બેઠેલો શખ્સ સ્માર્ટ ફોનમાં બધી ચેટ્સ વાંચી લે છે?
  • ફોનમાં આ એપ કરી લો ડાઉનલોડ, આ સ્થિતિમાંથી નિકળી જશો બહાર
  • તમારા વોટ્સએપ પર વર્ચ્યુઅલ પડદો મુકાઈ જશે, ચેટ્સની જાણ નહીં થાય

શું તમારી બાજુમાં બેઠેલો શખ્સ વોટ્સએપમાં તમારી ચેટ જોવે છે?

બાજુમાં બેઠેલો વ્યક્તિ તમારા ફોનની સ્ક્રીનને જોવે છે અને તે તમારી બધી ચેટ્સને વાંચી લે છે. પરંતુ તમે આ સ્થિતિમાંથી બહાર નિકળી શકો છો. અહીં અમે તમને એવી એપ અંગે જણાવીશું જેનાથી તમારા વોટ્સએપ પર વર્ચ્યુઅલ પડદો મુકાઈ જશે. જેનાથી બાજુમાં બેઠેલા વ્યક્તિને જાણ નહીં થાય કે તમે શું ચેટીંગ કરી રહ્યાં છો? જેના માટે તમારે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર પર જઇને MaskChat-Hides Chat એપને તમારા સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. જેમાં એડ-ફ્રી એક્સપીરિયન્સ માટે તમારે સબ્સ્ક્રીપ્શન લેવુ પડશે. 

સ્માર્ટ ફોનમાં કરી લો આ એપ ડાઉનલોડ, ચેટને છુપાવવામાં કરશે મદદ

આ તમારી ચેટને છુપાવવામાં મદદ કરશે. સરળ શબ્દોમાં આ તમારા વોટ્સએપ પર ડિજીટલ પડદો લગાવે છે. જેનાથી બાજુવાળાને તમારા ફોનની સ્ક્રીન નહીં દેખાય. જેનાથી તમે કોઈ પણ ચિંતા કર્યા વગર મિત્રોની સાથે ચેટીંગ કરી શકો છો. આ એપ વોટ્સએપ સિવાય જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર પણ કામ કરે છે. એટલેકે લોકપ્રિય મેસેજિંગ એપ્સમાં તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. જેનુ સેટઅપ કરવુ ખૂબ જ સરળ છે. તેને જરૂરી મંજૂરી આપો.

તમારા ફોનની સ્ક્રીન પર ડિજીટલ પડદો આવી જશે 

એપ ઓપન થતા જ તમારા સ્ક્રીન પર ફ્લોટીંગ માસ્ક આઈકન દેખાશે. જ્યારે પણ તમે સ્ક્રીનને બીજાથી છુપાવવા માંગો છો તો આ ફ્લોટીંગ આઈકન પર ક્લિક કરીને તેને ઓપન કરી દો. ત્યારબાદ તમારા ફોનની સ્ક્રીન પર ડિજીટલ પડદો અથવા વૉલપેપર આવી જશે. જેને ફોટો અથવા સાઈઝથી તમે તમારા હિસાબ મુજબ બદલી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ