બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / how to contact with PM Narendra Modi, know his phone number address fax social media account and email

જાણી લો! / કોઈએ PM મોદી સાથે સીધી વાત કરવી હોય તો શું કરવું? નોંધી રાખજો ફોન નંબર, ઈમેઈલ અને એડ્રસ

Vaidehi

Last Updated: 06:57 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય નાગરિક પણ હવે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી શકશે. જાણો ફોન નંબર, ઈ-મેઈલથી લઈને અડ્રેસની તમામ માહિતી Vtv.Gujarati પર.

  • સામાન્ય નાગરિક પણ કરી શકે છે વાત PM સાથે
  • PM મોદીનાં ફોન નંબરથી લઈ સરનામાં સુધીની માહિતી ઉપલબ્ધ
  • ફેક્સ અથવા પત્રથી પણ કરી શકો છો સંપર્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનાં એ લોકોમાં આવે છે જેને કરોડો લોકો ફોલો કરે છે. લાખો લોકો PM મોદી સાથે મળીને પોતાનાં મનની વાત કહેવા ઈચ્છે છે. જે લોકો પ્રધાનમંત્રી મોદી સાથે સીધી વાતચીત કરવા ઈચ્છે છે તેમના માટે હવે આ શક્ય છે. PM મોદી પોતે લોકો સાથે કનેક્ટ થવા માટે દર મહિને 'મન કી બાત' કાર્યક્રમ યોજે છે. 

આ રીતે કોનટેક્ટ કરી શકો છો...
સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર વગેરે પર તમે તેમને તમારા મનની વાત કરી શકો છો. PM મોદી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારાં અને રિસ્પોન્સિવ નેતાઓમાંનાં એક છે. તમે એમના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોન્ટેક્ટ કરી શકશો.

જો તમે ઈચ્છો તો PMO India ને પણ ટેગ કરી શકો છો.

આ છે વિવિધ એકાઉન્ટની લિંક,

fb-https://www.facebook.com/narendramodi
twitter- https://twitter.com/narendramodi
ઈન્સ્ટાગ્રામ- https://www.instagram.com/narendramodi/

ઈ-મેઈલ ID
પ્રધાનમંત્રીની ઓફિસથી [email protected] પર ઈ-મેઈલ કરીને પણ સંપર્ક કરી શકો છો. આ એકાઉન્ટ ખાસ વાતચીત માટે છે. આ સિવાય પીએમ મોદીને આ ઈમેઈલ Id થી પણ સંપર્ક કરી શકાશે.

[email protected]

પત્ર લખીને કરો સંપર્ક
જો તમે વડાપ્રધાન મોદીને પત્ર લખવા ઈચ્છો છો તો તેમનાથી ઓફલાઈન ધોરણે સંપર્ક કરી શકશો.

સરનામું: Web Information Manager, South Block, Raisina Hill, New Delhi, 110011
ફોન નં : +91-11-23012312
FAX: +91-11-23019545, 23016857.


ફોન અથવા ફેક્સ દ્વારા કરો વાતચીત

પીએમ મોદીને જો તમે ફોન કરવા ઈચ્છો છો તો તેમના ઘર અને ઓફિસનાં નંબર ઉપલ્બ્ધ છે. ફોન અથવા ફેક્સ પર તમે ફરિયાદ નોંધાવી શકો છો.
PMO:+91-11-23012312
FAX: +91-11-23019545, 23016857.
PM Modi contact: 011-23015603, 11-23018939, 011-23018668
PMO હેલ્પલાઈન: +91-1800-110-031

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ