બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / horoscope today shows how your day will be spent based on zodiac 01-12-21

રાશિફળ / આ રાશિના જાતકોએ યાત્રા પ્રવાસમાં રાખવી સાવધાની,જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

Kavan

Last Updated: 08:03 AM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આ રાશિના લોકોને કોઈ શુભ સમાચાર મળે અથવા ધંધા વેપારમાં આજે સાચવીને કામ કરવું જોઈએ. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

શુભાંક - આજનો શુભ અંક 1 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-09 થી 04-31 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-26 થી 01-48 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

શું કરવું ? -  ગણેશજીને ધરો ચઢાવો
શું ના કરવું ? - ભાઈ બહેનથી વિવાદ ના કરો
આજનો મંત્ર - ઓમ બુધજનન્યૈ નમઃ
આજનું દાન - ગાયને ગોળ અને રોટલી આપો
--------------------------
મેષ  (અ.લ.ઇ.)  
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે 
વિવાદીત કાર્યોથી દુર રહેવુ
તબીયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા વેપારમાં સાચવીને કામ કરવુ

મિથુન  (ક.છ.ઘ.) 
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે
સહકર્મચારીઓનો સહયોગ મળશે
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક  (ડ.હ.) 
યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખુ મહત્વ આપો

સિંહ  (મ.ટ.) 
આવકના નવા સાધનો મળશે 
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ

કન્યા  (પ.ઠ.ણ.) 
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા   (ર.ત.) 
કામકાજમાં અનુકુળતા જણાશે
તબીયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છતાય આનંદ જણાશે 
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 
રોકાયેલા કાર્યો પુરા થશે
આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે 
જમીન વાહન લે-વેચ થી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવા પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગાસંબંધીઓમાં તનાવ જણાશે
પારિવારિક સબંધોમાં સાચવીને કામ કરવુ

મકર  (ખ.જ.) 
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવુ

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દાંપત્યસુખમાં વૃદ્ધિ થશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ