બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / horoscope shows how your today 09 August 2022

રાશિફળ / આનંદો! આ 2 રાશિના જાતકોને આજે લાભપ્રાપ્તિના અવસર, જાણો કેવો રહેશો આપનો દિવસ

Kavan

Last Updated: 07:56 AM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાથી તથા મંગલાગૌરીના પૂજા-પાઠ કરવાથી ફાયદો થશે. આજે વૃષભ અને ધન રાશિના જાતકોને લાભપ્રાપ્તિના અવસર.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.52 થી સાંજે 5.33 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
--------------------------------------
શું કરવું? : મંગલાગૌરીના પૂજા-પાઠ કરો
શું ના કરવું? : કારણ વગરના ક્રોધથી દૂર રહો
આજનો મંત્ર : ઓમ અંગારકાય નમઃ
આજનું દાન : કેળા-દાડમના ફળનું દાન કરો

મેષ (અ.લ.ઈ.)
મહત્વના કાર્યોમાં સફળતા મળશે
માન-સન્માનમાં વૃદ્ધિ થશે
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે
આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે
શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે
કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે

મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે
નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે
બઢતીની ઉત્તમ તક મળશે
પરિવારમાં શાંતિ જણાશે

કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે
વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે
કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે
કર્મચારીથી સારો સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે
નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે
ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે
સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
મામા-મોસાળથી લાભ થશે
વાણી-વર્તનમાં કાળજી રાખવી
સગા-વ્હાલાથી પરેશાની જણાશે
જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે
આર્થિક બાબતે લાભ જણાશે
ભાગ્યોદયની ઉત્તમ તક મળશે
તબિયતની બાબતે કાળજી લેવી પડશે

વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે
ધીરજથી કામની શરૂઆત કરવી
મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે
અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)
વેપારમાં નવી યોજના સફળ બનશે
નવા લોકોની મુલાકાતથી લાભ થાય
દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે
માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
નોકરીમાં યશના અવસરો મળશે
પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે
સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ