બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ખોરાક અને રેસીપી / hop shoots most expensive vegetable of the world why is it so costly

ના હોય... / વિશ્વનું સૌથી મોંઘું શાકભાજી! જે કેન્સરથી બચાવવામાં છે કારગર, કિંમત એટલી કે ભલભલા પૈસાદાર પણ...

Manisha Jogi

Last Updated: 11:39 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શાકભાજી મુખ્યરૂપે યૂરોપીય દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં પણ આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

  • વિશ્વમાં એક એવું શાકભાજી પણ છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો
  • આ એક શાકભાજીની કિંમતથી તમે એક તોલુ સોનુ ખરીદી શકો છો
  • જાણો આ શાકભાજીની કિંમત અને વિશેષતા

શાકભાજીના ભાવમાં સહેજ પણ વધઘટ થાય તો અફરા તફરીનો માહોલ બની જાય છે. લોકો પરેશાન થવા લાગે છે. કોઈ શાકભાજી 150-200 રૂપિયે કિલો મળે તો પણ તેને મોંઘી માનવામાં આવે છે. 

વિશ્વમાં એક એવું શાકભાજી પણ છે, જેના ભાવ સામે આ કિંમત કંઈ જ ના ગણાય. આ શાકભાજી મુખ્યરૂપે યૂરોપીય દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. અહીંયા આપણે હોપ શૂટ્સ શાકભાજીની વાત કરી રહ્યા છીએ. 

આ એક કિલો શાકભાજીની કિંમતથી તમે સરળતાથી બાઈક ખરીદી શકો છો, આ શાકભાજી તેના ઔષધીય ગુણો માટે ખૂબ જ પ્રચલિત છે. આ શાકભાજી ઉગાડવામાં ખૂબ જ વધુ સમય લાગે છે. આ કારણોસર આ શાકભાજી ખૂબ જ મોંઘી હોય છે. 

એક કિલો હોપ શૂટ્સની કિંમત 85,000 રૂપિયા છે. આટલી કિંમતમાં તમે 1.5 તોલા સોનુ અથવા એક બાઈક ખરીદી શકો છો. આ કિંમત જાણીને તમે અંદાજો લગાવી શકો છો કે, કોઈ કરોડપતિ પણ આ શાકભાજી ખરીદતા પહેલા બે વાર વિચારતો હશે. 

હિમાચલ અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ શાકભાજીની ખેતીની પદ્ધતિ ખૂહ જ જટીલ છે, જેની ખેતી કરવામાં વર્ષોનો સમય લાગે છે, સાથે ઘણો શારીરિક પરિશ્રમ પણ કરવો પડે છે. આ કારણોસર તમામ લોકો આ શાકભાજીની ખેતી કરતા નથી. 

વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ એક હેમ્પ પરિવારના કૈનાબોસી પ્રજાતિનો છોડ છે, જેનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. આ છોડ 6 મીટર સુધી લાંબો હોઈ શકે છે અને 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ શાકભાજીની ખેતી કર્યા પછી 3 વર્ષ પછી કાપણી કરવામાં આવે છે. આ છોડને દરરોજ 6-8 કલાક સુધી સૂર્ય પ્રકાશની જરૂર રહે છે. 

આ શાકભાજી કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે. તણાવ અને ગભરામણની સમસ્યા દૂર કરે  છે. આ શાકભાજીની ખેતી કરવાથી માટીની ફળદ્રુપતા વધે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ સહાયક છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ