બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Home department keeps watch on Ahmedabad's CCTV

કાર્યવાહી / અમદાવાદના CCTV પર ગૃહ વિભાગની બાજ નજર, છેલ્લા એક વર્ષમાં શહેરીજનો પાસેથી વસૂલાયો 31 લાખથી વધુનો દંડ

Priyakant

Last Updated: 01:48 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે

  • સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગના અનેક કેમેરાની બાજ નજર
  • ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કુલ 20.91 લાખ ઇ-મેમો ઇસ્યુ કરાયા
  • ઇસ્યુ કરેલા ઇ-મેમોથી કુલ રૂ. 29.04 કરોડથી વધુ રકમનો દંડ કરાયો

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદમાં કાર્યરત CCTV કેમેરાને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે. અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે.  

વધ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકે ફરી ઉથલો માર્યો: આજે વધુ 2 યુવકોના કચ્છમાં મોત, જાણો લક્ષણ-ઉપાય

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ 2022 દરમિયાન 17.43 લાખ તેમજ વર્ષ 2023 દરમિયાન 3.48 લાખ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઇ-મેમોથી વર્ષ 2022 માં રૂ. 25.51 કરોડથી વધુ તેમજ વર્ષ 2023 માં રૂ.3.53 કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022  દરમિયાન 2,133 તેમજ વર્ષ 2023 દરમિયાન 13,293 ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ 2022 માં રૂ. 4.58 લાખથી વધુ તેમજ વર્ષ 2023માં રૂ. 31.33 લાખથી વધુ રકમનો દંડ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ