બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heart attack strikes again in Gujarat: 2 more youths die in Kutch today

દુ:ખદ / ગુજરાતમાં હાર્ટ એટેકે ફરી ઉથલો માર્યો: આજે વધુ 2 યુવકોના કચ્છમાં મોત, જાણો લક્ષણ-ઉપાય

Priyakant

Last Updated: 11:35 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack In Kutch Latest News: કચ્છના ભુજમાં 2 યુવકોના હાર્ટએટેકથી નિધન, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે

  • કચ્છમાં હાર્ટ એટેકથી 2 યુવકોના મૃત્યુ
  • ભુજના 38 વર્ષીય આનંદ રાઠોડનુ હાર્ટ એટેકથી મૃત્યુ
  • 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવાનનુ હાર્ટ એટેકથી મૃત્યુ

Heart Attack In Kutch : ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે કચ્છમાં બે યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે. વિગતો મુજબ કચ્છ જિલ્લાના ભુજમાં બે યુવકોનું હ્યદય બંધ પડી જતાં મોત થયું છે. 

કચ્છમાં હાર્ટ એટકથી વધુ 2 યુવકોના મૃત્યુ થયાના કિસ્સા સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભુજમાં 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મૃત્યુ થયુ છે. આ તરફ ભુજમાં જ 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મૃત્યુ થયુ  છે. 

શું તમને ખબર છે કે, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો. 

જો વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે તો હાર્ટના સોજાને 'માયોકાર્ડિટિસ' કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં હાર્ટના મસલ્સમાં સોજો આવી જાય છે. જેનાથી શરીરને બ્લડ સપ્લાયમાં મુશ્કેલી આવે છે. તેના કારણે હાઈ બીપી, હાર્ટ એટેક, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ જેવો મોટો ખતરો થઈ શકે છે. આ ખતરો મોટો તો છે પરંતુ તમે લક્ષણોને ઓળખી સમય પહેલા સારવાર શરૂ કરો તો ગભરાવવાની જરૂર નથી પડતી. 

હાર્ટમાં સોજા આવવાના લક્ષણ 

  • શ્વાસ લેવામાં તકલીફ 
  • છાતીમાં દુખાવો 
  • તાવ અથવા ગળામાં ખીચખીચ 
  • ચક્કર અને બેભાન થવા જેવો અનુભવ થવો 
  • સાંધામાં દુખાવો અને માથામાં દુખાવો 
  • હાર્ટ બીટ વધી જવી અથવા અનિયમિત થઈ જવી
  • આળસ અને થાક લાગવો

કેમ થાય છે હાર્ટનમાં સોજો? 

  • એન્ટીબાયોટિક્સ જેવી કે પેનિસિલિન અને સલ્ફોનામાઈડ જેવી દવાઓનું સેવન કરવા પર. 
  • ફંગલ ઈન્ફેક્શનના કારણે 
  • બેક્ટેરિયા જેવા સ્ટેફિલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસના કારણે 
  • કોરોના, એડિનોવાયરસ અને હેપેટાઈટિસ જેવા વાયરલના કારણે 

વધુ વાંચો: હરણી લેક દુર્ઘટના: આંતરિક તપાસ બાદ 6 અધિકારીઓને મનપાની નોટિસ, આપ્યો 7 દિવસનો સમય

હાર્ટમાં સોજાથી આ રીતે બચો 

  • દરરોજ નિયમિત વ્યાયામ કરો 
  • બીમાર લોકોના સંપર્કમાં આવવાથી બચો 
  • શ્વાસ સાથે જોડાયેલી કસરત કરો અને યોગ કરો 
  • હેલ્ધી ભોજન પર ધ્યાન આપો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ