બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Holi 2024 upay remedies on holi for family problems

Holi 2024 / હોળીના દિવસે આ ઉપાયો કરવાથી થશે ઘણા ફાયદા, રૂપિયાની તંગીથી લઈને અનેક મુશ્કેલીમાંથી મળશે રાહત

Arohi

Last Updated: 01:59 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024 Upay: આજે 25 માર્ચે આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે અમુક ખાસ ઉપાય ખૂબ જ જલ્દી શુભ ફળ આપે છે.

હિંદૂ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. હિંદૂ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના અવસર પર અમુક ખાસ ઉપાય કરીને તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મેળવી શકો છો. 

સારા સ્વાસ્થ્ય માટે 
જો તમારા પરિવારમાં કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો હોળીના દિવસે જૌઉના લોટમાં કાળા તલ અને થોડુ સરસવનું તેલ મિક્સ કરી મોટી રોટલી બનાવી લો અને તેને દર્દીના ઉપરથી 7 વખત ઉતારીને ભેંસને ખવડાવી દો. આમ કરવાથી તેને લાભ જરૂર થશે. 

મનોકામનાઓ થશે પુરી 
હોળીના દિવસે બિલિપત્ર પર સફેદ ચંદનના છાંટા લગાવો પછી તેના પર ઓમ લખીને શિવલિંગને અર્પિત કરો. માન્યતા છે કે તેનાથી તમારી દરેક મનોકામનાઓ પુરી થઈ જશે. તેના ઉપરાંત હોળી સોમવારના દિવસે આવવાના કારણે આ દિવસે ભગવાન શિવને પંચમેવાની ખીર પણ ભોગમાં આપો. 

મુશ્કેલીઓમાંથી છુટકારા માટે 
આજે રાત્રે સરસવના તેલનો પંચમુખી દિવો કરી ઘરના મુખ્ય દ્વાર પર સળગાવી તેની પૂજા કરો. તેના બાદ ભગવાન પાસે તમારી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ થઈ જશે. 

ધન હાનિથી બચવા માટે 
હોળીના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન જરૂર કરાવો. માન્યતા છે કે આમ કરવાથી તમારી મનોકામનાઓ પુરી થશે. સાથે જ ધનહાનીથી બચવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટો અને તેના પર બે મુખી દીવો કરો. દીવો સળગાવતી વખતે ધનહાની દૂર થવાની કામના કરો. જો ત્યારે દીવો બંધ થઈ જાય તો એવી માન્યતા છે કે આમ કરવાથી ધનહાની નહીં થાય. 

વધુ વાંચો:  હોળી રમ્યા બાદ કપડા પર રંગ લાગી ગયા છે? આ સરળ ટિપ્સ અપનાવી દૂર કરો ડાઘ

વિવાહયોગ માટે 
જલ્દી વિવાહયોગ થાય માટે હોળીના દિવસે કોઈ શિવ મંદિર જાઓ અને પોતાની સાથે 1 આખુ પાન, 1 આખી સોપારી અને હળદળની ગાંઢ રાખો. પાનના પત્તા પર સોપારી અને હળદરની ગાંઠ મુકીને શિવલિંગ પર અર્પિત કરો. તેના બાદ પાછળ જોયા બાદ ઘર પરત ફરી જાઓ. આ ઉપાય બીજા દિવસે પણ કરો. માન્યતા છે કે આમ કરવાથી જલ્દી જ વિવાહના યોગ બને છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ