બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Hit and run in Ahmedabad girl dies after tripping over Kalamukha dumper

ગોઝારી ઘટના / અમદાવાદમાં હિટ એન્ડ રન, કાળમુખા ડમ્પરની ઠોકરે યુવતીનું પ્રાણપંખેરુ ઉડી ગયું, જુઓ CCTV

Kishor

Last Updated: 09:13 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મોટેરામાં ડમ્પરની ઠોકરે સ્કૂટર સવાર યુવતીનું પ્રાણ પંખેરુ ઉડી જતાં પરીવારજનોમાં કરુણ રુદન ફેલાયું છે.

  • મોટેરામાં હિટ એન્ડ રન, યુવતીનું મૃત્યુ
  • ડમ્પર-સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત
  • ઘટનાના  CCTV આવ્યા સામે

અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં શહેરના મોટેરા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા ડમ્પરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ડમ્પરે સ્કૂટરને અડફેટે લીધુ હતું. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.  જેને લઇને પરિવાજનોમાં રોકકળાટ ફેલાયો હતો. વધુમાં બે યુવકોને  ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ડમ્પર-સ્કૂટર વચ્ચે અકસ્માત
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તાર નજીક રહેતી રિયા નામનની યુવતી દૂધ લેવા માટે એક્ટિવા લઈને નિકળી હતી. આ વેળાએ કાળ બનીને આવેલા ટ્રકે ઠોકરે લેતા માર્ગ રક્તરંજીત બન્યો હતો. જેમા ગંભીર ઇજાને પગલે સારવાર મળે તે પહેલા જ રીયાને કાળ ભેટી ગયો હતો. જેથી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી.જ્યાં પોલીસે ડમ્પર ચાલક સુરેશ બારિયાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  તો આ ગોઝારી ઘટના CCTV પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ